Friday, May 10, 2013

Physical characteristics - શારીરિક વિશેષતાઓ



Physical characteristics - શારીરિક વિશેષતાઓ

tallઉંચુ
slimપાતળૂ
fatજાડૂ
well-builtસુદ્રઢ
overweightવધુ વજન વાળુ
shortટૂકુ
medium heightમધ્યમ ઉંચાઈ
thinપાતળૂ
well-dressedસારી રીતે તૈયાર થયેલુ
smartસુંદર
good-lookingસુંદર
attractiveઆકર્ષક
beautifulખૂબસૂરત
prettyસુંદર
handsomeસુંદર
uglyકદરુપુ
oldવૃદ્ધ
youngજુવાન
baldટકલુ
bald-headedવાળ વગરનુ
beardદાઢી
moustacheમુછ
long hairલાંબા વાળ
short hairટુકા વાળ
straight hairસીધા વાળ
curly hairવાંકડીયા વાળ
fair-hairedસફેદ વાળ
blond-haired or blonde-hairedભૂરા વાળ
dark-hairedઘાટા વાળ


Emotional characteristics - ભાવનાત્મક વિશેષતાઓ

confidentઆત્મવિશ્વાશુ
sensitiveસંવેદનશીલ
calmશાંત
hot-headedગરમ મગજનુ
impulsiveઉતાવળિયુ
cheerfulખુશમિજાજ
generousદયાળુ
kindદયાળુ
meanતુંડમિજાજ
crazyપાગલ
sensibleવિચારત્મક
seriousગંભીર
honestપ્રમાણિક
good-humouredમજાકીયુ
moodyમૂડી
dishonestઅપ્રામાણિક્
hard-workingમેહનતૂ
cleverચતુર
intelligentહોશિયાર
arrogantતોછડુ
snobbishકચ કચ કરવા વાળુ
happyખુશ
unhappyનાખુશ
stupidબેવકુફ
lazyઆળસુ
outgoingબહાર જવાવાળુ
cautiousસાચવીને કામ કરનાર
adventurousસાહસિક
shyશરમાળ
introvertedઅંત્રમુખી
extrovertedબાહ્યમુખી
easy-goingસરળતા થી કામ કરનાર
rudeઉદ્ધત
bad-manneredખરાબ સંસ્કારવાળુ
impoliteઉદ્ધત
emotionalસંવેદનશીલ
politeનમ્ર
funnyહાસ્યત્મક
wittyતોફાની
boringકંટાળાજનક
patientધૈર્યવાન
impatientઉતાવળિયુ
sophisticatedસારી રીતભાત વાળુ
friendlyમિત્રતાભર્યુ
unfriendlyઅતડુ
braveબહાદુર
cowardlyકાયરતાભર્યુ
absent-mindedભૂલકણુ
talentedહોશિયાર
modestનમ્ર

No comments:

Post a Comment