Punctuation Marks & Capital Letters
PUNCTUATION MARKS & CAPITAL LETTERS
Punctuation Marks(વિરામચિહ્નો):-
કોઈ પણ ભાષા નો લખાણ
માં ઉપયોગ થાય ત્યારે તેમાં વિરામચિન્હોનો ઉપયોગ કરવામાં
આવેછે.બોલાતી વખતે આ
વિરામચિહ્નો પ્રમાણે ભાષામાં ચઢાવ, ઉતાર
અને વિરામસ્થાન આવે છે.પરંતુ
તે લખાણમાં આવે
ત્યારે ચિહ્નો દ્વારા આ ચઢાવ ,ઉતાર
અને વિરામ સૂચવાય છે.
(1)The full stop:- પૂર્ણ
વિરામ (.)
વિધાનવાક્ય અને
આજ્ઞાર્થવાક્ય પૂરું થાય ત્યારે પૂર્ણવિરામ મુકાય છે.જેને અંગ્રેજીમાં Full
stop
e.g. I am a student.
(2)The comma:- અલ્પવિરામ(,)
વાક્યની અંદર ઘણા
નામો, સર્વનામો,વિશેષણો કે ક્રીયાવિશેષણો એક સાથે આવ્યા હોય
ત્યારે તેને
અલ્પવિરામથી જુદા
પડાય છે.
e.g. Rohan,Priya and Raghav are friends.
Hi is clever ,smart and handsome.
આજ્ઞાર્થ વાક્યમાં
વાક્યની શરૂઆત માં કે અંતે સંબોધન કરવામાં આવે ત્યારે અલ્પવિરામનો ઉપયોગ
થાય છે.વાક્યની
શરૂઆતના સંબોધન પછી અલ્પવિરામ મુકાય છે.અને વાક્યના અંતે આવતા સંબોધન
પૂર્વે અલ્પવિરામ
મુકાય છે. આજ્ઞાર્થ વાક્યના અંતે Please આવે તો પણ તેની પૂર્વે અલ્પવિરામ
e.g. Priya, Sit down.
Give me your pen, Rishabh.
->ટૂંકા જવાબ
આપતી વખતે વપરાતા ‘Yes’અને ‘No’
પછી
No comments:
Post a Comment