સાદો
ભવિષ્યકાળ ( Simple Future Tense )
વ્યાખ્યા :
P = ક્રિયા થશે.
N = ક્રિયા નહિ થાય.
N = ક્રિયા નહિ થાય.
યાદ
રાખો :
.
આ કાળ સામાન્ય રીતે ક્રિયાપદ ની સાથે “શ” લાગે છે.
૨. આ કાળ સિવાય બધા જ Future Tense માં હોઈશ, હશે, હોઈશું, જેવા શબ્દો લાગે છે.
૩. આ કાળ માં ” હશે” શબ્દ લાગશે નહિ.
૨. આ કાળ સિવાય બધા જ Future Tense માં હોઈશ, હશે, હોઈશું, જેવા શબ્દો લાગે છે.
૩. આ કાળ માં ” હશે” શબ્દ લાગશે નહિ.
.
દા. ત.
P = રામ પૂજા કરશે.
N = રામ પૂજા નહિ કરે.
N = રામ પૂજા નહિ કરે.
P = માનસી ગીત ગાશે.
N = માનસી ગીત નહિ ગાય.
N = માનસી ગીત નહિ ગાય.
P = સોનલ ગાડી ચલાવશે.
N = સોનલ ગાડી નહિ ચલાવે.
N = સોનલ ગાડી નહિ ચલાવે.
P = અમિત નવો ફોન ખરીદશે.
N = અમિત નવો ફોન ખરીદશે નહિ.
N = અમિત નવો ફોન ખરીદશે નહિ.
P = સોહમ ઘરે આવશે
N = સોહમ ઘરે નહિ આવે.
N = સોહમ ઘરે નહિ આવે.
Use -
Active Voice
Sub + will/shall + NOT + V1 +
obj
will/shall + NOT + sub + v1 + obj + ?
Wh + will/shall + NOT + sub + v1 + obj + ?
will/shall + NOT + sub + v1 + obj + ?
Wh + will/shall + NOT + sub + v1 + obj + ?
Use -
Passive Voice
will/shall + NOT + obj + be + v3 + by sub + ?
Wh + will/shall + NOT + obj + be + v3 + by sub +
No comments:
Post a Comment