Sunday, December 21, 2014

બ્લોગમાં લેબલ કેવી રીતે બનાવાય?



બ્લોગરમાં લેબલ અને વર્ડપ્રેસમાં કેટેગરી આવે છે. 
લેબલ એટલે વિભાગ. દેસીભાષામાં કહીએ તો કબાટના ખાના. કબાટના ખાનામાં જુદા જુદા નામના ખાના રાખીશકાય. અને ખાનામાં નામ પ્રમાણે વસ્તુ રાખીશકાય. 
બ્લોગમાં પણ જુદી જુદી પોસ્ટ પ્રમાણે લેબલ રાખીશકાય.  
 બ્લોગમાં બ્લોગને લગતી પોસ્ટ માટે “Testing Apps”  
નામ રાખ્યું છે. લેબલનું નામ પોસ્ટને અનુરૂપ રાખો. અને Done પર ક્લિક કરો

No comments:

Post a Comment