બ્લોગમાં ડ્રોપ ડાઉન મેનૂ બનાવવાની રીત
1. સૌ પ્રથમ તમારા બ્લોગર બ્લોગનું ડેશબોર્ડખોલો.
2.બ્લોગનું ડેશબોર્ડ ખોલી. Laout પર click કરો.
3.Laout ખોલી Add a Gadget પર click કરો.
4. Add a Gadget માં HTML/Javascript પસંદ કરો
5.હવે HTML/Javascript માં નીચેના Box માંનો Codeને Copy કરી નાખો.
6. હવે Codeમાં હોમ લખેલ આગળ # ની નિશાની હોય ત્યા તમારા બ્લોગની લિંક મુકો.
7. હવે Codeમાં MENU1 લખેલ હોય ત્યાં તમારે મેનુ બનાવવાનુ હોય ત્યાં તે નામ લખો.
8. ઉપરની રીતે MENU2, MENU3 MENU4, MENU5, MENU6, MENU7 નામ લખો.
9. હવે Codeમાં MENU-1 ITEM-1 લખેલ હોય ત્યાં તમારે તમારી પોસ્ટ/ પેજનું નામ લખો. તથા MENU-1 ITEM-1 ની આગળ # ની નિશાની હોય ત્યા તમારી પોસ્ટ/પેજની લિંક મુકો.
10. ઉપરની રીતે MENU-1 ITEM-2, MENU-1 ITEM-3, MENU-1 ITEM-4, MENU-1 ITEM-5 નામ અને તમારી પોસ્ટ/પેજની લિંક મુકો.
11. હવે ઉપરના ડ્રોપ ડાઉન મેનુ વાળા HTML/Javascript Gadget ને Laout માં બ્લોગ પોસ્ટની ઉપર ગોઠવો
11. હવે તમારા બ્લોગના ડેશબોર્ડમાં Pages માં જઈ show pages as માંથી Don't show પસંદ કરો.
બસ હવે રાહ શાની જોવો છો તમારુ ડ્રોપ ડાઉન મેનુ તૈયાર છે.
આ બાબત આપના પ્રતિભાવ અને કોઈ મુશકેલી હોય તો કોમેન્ટ બોક્ષ માં જરુર આપશો.
No comments:
Post a Comment