Sunday, December 21, 2014

એકસાથે બ્લોગમાં લેબલ કેવી રીતે આપવા?



એકસાથે બ્લોગમાં લેબલ કેવી રીતે આપવા?

સૌ પ્રથમ બ્લોગર પર લોગીન થઇ ડેશબોર્ડ પર આવો.  

ઓલ પોસ્ટ પટ ક્લિક કરો. જે પોસ્ટમાં લેબલ આપવા છે તે પોસ્ટ ટીક કરો.  

 ન્યુ લેબલ પર જાઓ. લેબલનું નામ લાખો અને OK પર ક્લિક કરો.

No comments:

Post a Comment