| I'd like to pay this bill | હું આ બિલ ભરવા માગુ છુ |
| |
| I'd like to send some money to ... | હું થોડા પૈસા...મોકલવા માગુ છુ |
| Poland | પોલૅંડ |
| |
| do you sell ...? | શુ તમે ... વેચો છો? |
| postcards | પોસ્ટકાર્ડ |
| birthday cards | જન્મદિવસ ના કાર્ડ |
| Christmas cards | નાતાલ ના કાર્ડ |
| |
| I'd like to get a TV licence | હું...લેવા માગુ છુ ટી. વી. લાઇસેન્સ |
| I need to renew my TV licence | મારે મારૂ... નવુ બનાવવુ પડશે ટી. વી લાઇસેન્સ |
| |
| can you fill in this form, please? | મહેરબાની કરીને, તમે આ ફોર્મ ભરશો? |
| |
| do you have a ...? | શુ તમારી પાસે... |
| photo booth | ફોટો બૂથ |
| photocopier | ક્ષેરોક્ષ મશીન |
No comments:
Post a Comment