Things you might see – વસ્તુઓ જે તમે કદાચ જુઓ
| Town centre | નગર નો મધ્ય ભાગ |
| Bus stop | બસ સ્ટોપ |
| Taxis | ટૅક્સી |
| Underground | ભૂગર્ભ |
| Hospital | હોસ્પિટલ |
| Public library | જાહેર પુસ્તકાલય |
| Post office | ટપાલ કચેરી |
| Keep off the grass | ઘાસ થી દૂર રાખો |
| Wet paint | ભીનો કલર |
નીચે ની દિશાઓ ક્યારેક ચાર રસ્તા ઉપર પદયાત્રીઑ ના લાભાર્થે મુકવામા આવે છે
| Look left | ડાબી તરફ જુઓ |
| Look right | જમણી તરફ જુઓ |
No comments:
Post a Comment