અહી
આપેલ પ્રાથમિક અંગ્રેજી વાક્યો આપને આપની રોજ-બરોજ ની વાત-ચીત માં ઉપયોગ કરી શકશો.
Yes
હા
No
ના
Maybe or perhaps કદાચ
Please
મેહરબાની કરીને
Thanks
આભાર
Thank you
તમારો આભાર
Thanks very much તમારો ખૂબ આભાર
Thank you very much તમારો ખૂબ ખૂબ આભાર
જયારે કોઈ તમારો આભાર વ્યક્ત કરે
ત્યારે નીચે કેટલાક વાક્યો છે જેનો ઉપયોગ તમે કરી શકો છો.
You’re
welcome તમારુ સ્વાગત છે.
Not at all
ક્યારેય નહી
Hello and goodbye નમસ્તે તથા આવજો
લોકો ને નમસ્તે કહેવા માટેની કેટલીક
રીતો
Hi
કેમ છો?
hello
કેમ છો?
Good morning
શુભ સવાર (used before noon)
Good afternoon
શુભ બપોર (used between noon and
6pm)
Good evening
શુભ સંધ્યા (used after 6pm)
જયારે લોકો ને વિદાય કહેવાનું હોય
ત્યારે
Bye
આવજો
Goodbye
આવજો
Goodnight
શુભ રાત્રી
See you!
ફરી મળિશુ
See you soon!
જલ્દી ફરી મળિશુ
See you
later! ફરી ક્યારેક મળિશુ
Have a nice
day! તમારો
દિવસ શુભ રહે
have a good
weekend! તમારો સપ્તાહ નો અંત શુભ રહે
Getting someone’s
attention and apologising – કોઇી નુ ધ્યાન ખેંચવુ તથા માફી માગવી
excuse me માફ કરશો
(કોઇી નુ ધ્યાન ખેચવા, કોઇી થી આગળ જવા કે માફી માગવા વાપરી શકાય)
sorry માફ કરશો
જો કોઇી તમારી માફી માગે તો આનો જવાબ
તમે આ રીતે આપી શકો
no problem
કાંઈ
વાંધો નથી
it’s OK or that’s OK બરાબર છે
don’t worry about it ઍ બાબત મા ચિંતા કરવાની જરૂર નથી
Entrance પ્રવેશ
Exit નિકાસ
Emergency exit આપાતકાલીન નિકાસ
Push ધક્કો મારવો
Pull ખેંચો
Toilets
શૌચાલય
WC શૌચાલય
Gentlemen (often abbreviated to Gents) સદ ગૃહસ્થ
Ladies સ્ત્રી
Vacant ખાલી
Occupied or Engaged વપરાશ મા
Out of order
ખરાબ/ બગડેલુ
No smoking ધુમ્રપાન નિષેધ
Private ખાનગી
No entry પ્રવેશ નિષેધ
હવે નીચેના વાક્યો જાતે બોલવા પ્રયત્ન કરો
Do you speak English? તમને અંગ્રેજી બોલતા આવડે છે?
I don’t speak English મને અંગ્રેજી બોલતા આવડતુ નથી.
I don’t speak much English મને વધુ અંગ્રેજી બોલતા આવડતુ નથી.
I only speak very little English મને અંગ્રેજી બોલતા ઓછુ આવડે છે.
I speak a little English હું બહુ ઓછુ અંગ્રેજી બોલી શકુ છુ.
Please speak more slowly થોડુ વધુ ધીમે બોલવા વિનંતી.
Please write it down મેહરબાની કરી ને તે લખો.
Could you please repeat that? મેહરબની કરી ને તેનુ પુનરાવર્તન કરશો ?
I understand
મને સમજણ
પડી.
I don’t
understand મને સમજણ પડી નથી.
Other basic phrases – બીજા પ્રાથમિક વાક્યો.
I know મને ખબર છે
I don’t know મને ખબર નથી.
excuse me, where’s the
toilet? માફ કરશો,શૌચાલય ક્યા છે?
excuse me, where’s the Gents? માફ કરશો,પુરુષો
માટે શૌચાલય ક્યા છે?
excuse me, where’s the Ladies? માફ કરશો,સ્ત્રી
માટે શૌચાલય ક્યા છે?
Things you might see – ચીજો
જે તમે જુઓ છો.