Saturday, May 31, 2014

How to make E-Test By Hot Patotoes



E- TESTING SOFTWARE: HOT POTATOES

 Available at: http://hotpot.uvic.ca/

The Hot Potatoes suite is a set of six authoring tools, created by the Research and Development team at the University of Victoria.

They enable you to create interactive Web-based exercises of several basic types. The exercises are standard Web pages using XHTML 1.1 code for display, and JavaScript (ECMAScript) for interactivity.

You don't need to know anything about XHTML or JavaScript to use the programs.
All you need to do is to enter your data -- texts, questions, answers etc. -- and the programs will create the Web pages for you.
Then you can post them on your Web site.

The Help file contains a more detailed list of new features and changes, but these are the primary differences between version 5.5 and version 6.0:
  • Unicode support, so you can create exercises in virtually any language or in a mixture of languages. Unicode support is only enabled on Windows 2000 or XP; earlier versions of Windows do not support it.

Mixed question types in quiz.
  • JBC (multiple-choice
  • JQuiz( short-answer )
  • JMix(Jumbled Sentence)
  • JCross( Crossword puzzle)
  • JMatch( Matching/Ordering)
  • Jclose( Fill up the gap, check, hint)

Other information
  • We can change number of alternatives
  • Different feedback for each alternative
  • Items are selected randomly
  • Alternatives are presented randomly
  • There is no database, only web pages
  • Scoring is displayed
  • More sophisticated scoring in JQuiz. Questions can now be weighted, and individual answers can be given a "percentage correct" setting.
  • Simple output format. Instead of the old frames-based format, in which the content of exercise pages was written from JavaScript, the new XHTML-based pages are simpler and allow easier editing of the output pages in WYSIWYG editors such as Dream Weaver.
  • A timer can now be placed on exercises, rather than on associated reading texts as in previous versions.

Friday, May 30, 2014

લેખકની કમલે "M-Learning" -


આજના યુગને મોબાઇલ યુગ કહીએ તો પણ ખોટું નથી. મોબાઇલ એ એક ઇલેકટ્રોનિક ઉપકરણ છે જે દરેક જગ્‍યાએ સરળતાથી ઉપલબ્‍ધ હોય છે.
”No one Can live without Mobile”
મોબાઈલની દુનિયા માં Andriod ખુબ પ્રચલિત અને વિશાલ પ્રભુત્વ ધરાવતી ઓપરેટીંગ સિસ્ટમ છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે આજે સ્માર્ટફોન ના માર્કેટમાં ફક્ત Andriodનો હિસ્સો ૭પ % થી પણ વધારે છે. અત્યાર સુઘીમાં ૫૦૦ મિલિયનથી વધારે Andriod Phone વેચાય છે. અને દરરોજ તેનું વેચાય વધતું જાય છે. Andriod નું ટુક સમયમાં નામ થવાનું કારણ તેની Application છે. આજે Andriodના play store  માં ૭, ૦૦, ૦૦૦ થી પણ વધારે Application પ્રાત્ય છે. જેનો વિશ્વ ૧૨૯ દેશોનાં લોકો  ઉપયોગ કરે કરે છે. અત્યાર સુઘી માં play store માંથી ૨૫ બિલિયન વધારે એપ્સ ડાઉનલોડ થઈ ચુકી છે. તેમાં વિધાર્થીઓનેને ઉપયોગી હજારો શેક્ષણિક એપ્સ પ્રાપ્ય છે. આ એપ્સ દ્રારા ઉપયોગી કરીને વિધાથીઓં અસરકારક રીતે શીખી શકે છે. 



M-Learning એટલે શું ?

M-Learning એટલે સાદી ભાષામાં મોબાઈલ દ્રારા શીખવું.

વ્યાખ્યા :-
          Mobile learning is defined as "learning across multiple contexts, through social and content interactions, using personal electronic devices”  (Crompton, 2013 p. 4)
                એમ-લર્નિગ એટલે સ્માર્ટફોન, એન્ડ્રોઇડ ફોન, વિન્ડોઝ ફોન વગેરે ઇલેક્ટ્રોનિક ઉપકરણો ઉપયોગ કરીને વ્યક્તિગત રીતે અસરકારક રીત શીખવું. અન્ય શબ્દોમાં કહીએ તો મોબાઇલ ઉપકરણો ના ઉપયોગ સાથે શીખનારાઓ ગમે ત્યારે અને ગમે ત્યાં શીખી શકે છે.” 




Blackboard.com નો M-Learning” નો સર્વે રિપોર્ટ
૨૦૦૬ થી ૨૦૧૧માં  વિધાથીઓ સ્માર્ટ ફોન અને ટેબલેટનો વધારે ઉપયોગ  કરતા થયા.


 

 




















This report is taken from blackboard.com



M- Learningના લાભો
ગમે ત્યાં ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ શીખી શકાય.














સ્માર્ટફોનનું  પીસી અને લેપટોપ કરતા વજન ઓછું. હોય છે. 
તેથી સ્માર્ટફોન ની હેરાફેરી સરળતાથી થઇ શકે.