Tuesday, June 30, 2015

NARESH DHACHEKA TEN APPS



નમસ્કાર....
અહીં રજૂ કરું છુ કેટલીક એન્ડ્રોઈડ એપ્લીકેશનસ. આ તમામ એન્ડ્રોઈડ એપ્સ તમને જરૂરથી ઉપયોગી નીવડશે.

આ તમામ એપ મારા નેટ મિત્ર નરેશ ધાકેચા એ બનાવેલ છે. તમને આ બધી જ એપ ગૂગલ પ્લે સ્ટોરમા મળશે. અહી તેની સીધી લીંક જ મુકવામાં આવી છે. આ બદલ નરેશભાઈનો આભાર. અહી ઉપયોગી વિવિધ 10 એપ્સ મુકવામા આવી છે.

આ એપ્સમાથી ઘણી વિદ્યાર્થીઓ અને ઘણી શિક્ષકો માટે ખૂબ ઉપયોગી છે. તો ઘણી એપ સામાન્ય લોકોને પણ ઉપયોગી. તો નીચે એપ્સ અને તેમની માહિતી આપી છે. ડાઉનલોડ પર ક્લિક કરી ડાઉનલોડ કરો.

1. Hajripatrak - Android App :-

- હાજરી પત્રક માટે ખાસ ઉપયોગી. ગુજરાતીમા જ. શિક્ષકો માટે ખાસ.
- ડાઉનલોડ


2. Matdaryadi - BLO Assistant :-

- તમે BLO છો? તો તમારા માટે સૌથી ઉપયોગી એપ. સાથે આખી મતદાર યાદી.
- ડાઉનલોડ


3. EduLinks :-

- શિક્ષણ જગતના તમામ સમાચાર અને પરિપત્રો માટે ઉપયોગી એપ
- ડાઉનલોડ


4. Mausam - Gujarati :-

- મૌસમના પળ-પળ ના સમાચાર આપતી એપ. ઉપગ્રહ ફોટા સાથે.
- ડાઉનલોડ


5. Spelling Puzzle :-

- વિદ્યાર્થીઓને ઉપયોગી અંગ્રેજી વિષયની એપ. સ્પેલિંગ થશે વધુ પાકા.
- ડાઉનલોડ


6. Toys From Trash :-

- વિજ્ઞાનના રમકડા બનાવવા માટે ઉપયોગી.
- ડાઉનલોડ


7. CCC Quiz - Gujarati :-

- CCC ની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એપ. શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને માટે.
- ડાઉનલોડ


8. Download GK Genius :-

- જનરલ નોલેજના પ્રશ્નોનો ખજાનો. ઉપયોગી ક્વિઝ ગેમ.
- ડાઉનલોડ


9. Math Championship :-

- ગણિતની ઉપયોગી ગેમ. ગણિત શીખવામા સરળતા માટે.
- ડાઉનલોડ


10. Competitive Intelligence UPSC :-

- UPSC તથા બીજી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી.
- ડાઉનલોડ 
 

Monday, June 29, 2015

TET/TAT/HTAT STUDY MATERIALS

TET/TAT/HTAT STUDY MATERIALS

HTAT/TET EXAM MATERIALS



 TET-2 માટે નમૂના નું Question Paper



B.ed. તથા  TET/ TET/ HTET ની તૈયારી માટે શોર્ટ  પરીક્ષા લક્ષી મટિરિયલ  અહી મુકેલ છે. (ચિરાગ)

  1. અપવાદરૂપ બાળકો 
  2. બુદ્ધિ અને વલણ 
  3. રાષ્ટ્રીય એકતા
  4. વહીવટી આધાર સ્તંભો.pdf
  5. શાંતિ માટે ની કેળવણી.pdf
  6. સંસ્કૃતિ અને સભ્યતા.pdf

માઈક્રોટીચિંગ : કા.પા.કાર્ય કૌશલ્ય પ્રેઝન્ટેશન (ડો.અશોક પટેલ )
 


  1. એકમ આયોજન  
  2. ગુજરાતી મેથડ 
  3. marya montansary 

મનોવિજ્ઞાન 
 

  1. શૈક્ષણિક મનોવિજ્ઞાન : પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ : એડવર્ડ થોર્નડાઈક 
  2. શૈક્ષણિક મનોવિજ્ઞાન : શાસ્ત્રીય અભિસંધાન : પાવલોવ
  3. શૈક્ષણિક મનોવિજ્ઞાન : કારક અભિસંધાન : સ્કીનર
  4. શૈક્ષણિક મનોવિજ્ઞાન : આંતરસૂઝ દ્વારા અધ્યયન : કોહલર
  5. શૈક્ષણિક મનોવિજ્ઞાન : વ્યક્તિત્વ માપન માટેના સાધનો અને પ્રયુક્તિઓ




Current Affairs


Important Question Bank for TET


Very Important Book for TET


TET Study Materials Part 1


TET Study Materials Part 2
 
Child Development
Data Interpretation
Gujarati Grammar
English 

Teacher's Ability
Theory of Education
General Knowledge - Part - 1

General Knowledge - Part - 2 




TET-2 OFFICIAL ANSWER KEY 




PART-1 (S.S,MATHS-SCIENCE,LANGUAGE) CLICK HERE

PART-2 (SOCIAL SCIENCE) CLICK HEREPART-2 (MATHS-SCIENCE) CLICK HERE 

PART-2 (LANGUAGE) CLICK HERE 






TET-ll PAPER SOLUTION 


PART-1 CLICK HERE  


PART-2 SOCIAL SCIENCE PAPER  SOLUTION CLICK HERE 


PART -2 LANGUAGE QUESTION PAPER CLICK HERE



TET-1 (10-06-2012) Question Paper Click here | Paper solution Click here

 TAT QUEATION PAPER 07-05-2012 CLICK HERE |



  
  TET-ll Syllabus (Std 6 to 8) 


TET SOCIAL SCIENCE RESULT (EXAM WAS HELD ON 28-08-2011)  CLICK HERE

 TAT QUESTION PAPER 07-05-2012 CLICK HERE


          Madhyamik fajal teachers mate paripatra click here

       Paripatra ( selection procedure for teachers) click here





          HTAT RESULT (25-02-2012)










          HTAT ANSWER KEY 






     GCERT BOOKS MOST IMP CLICK HERE



SOCIAL SCIENCE 










 S.S QUESTION BANK


 SCIENCE TECH QUESTION BANK













Sunday, June 28, 2015

STD 5 TO 8 ALL POEMS DOWNLOAD HERE

STD 5 TO 8 ALL POEMS DOWNLOAD HERE ધોરણ 5 થી 8 ની કવિતા ગુજરતી,હિન્દી અને સંસ્કૃત વિષયની કવિતાઓ અહી થી ડાઉનલોડ કરો

STD 5 TO 8 ALL POEMS DOWNLOAD HERE
ધોરણ 5 થી 8 ની કવિતા ગુજરતી હિન્દી અને સંસ્કૃત વિષયની કવિતાઓ અહી થી ડાઉનલોડ કરો

ડાઉનલોડ કરવા માટે નામની ઉપર ક્લિક કરો.

STD -5(ધોરણ -5)

* GUJARATI *

 (1) PARVAT TARA
 (2) SUNDAR SUNDAR
(3) ALLAK DALLAK
(4) AME BADNHAV SARDAR NA
(5) UDE RE GULAL
(6) HINDOLO SONANI

* HINDI *

 (1)SUBHASHITO
 (2)ABHINANDAN
(3) CHARAN KANYA
 (4)CHARNOMA
 (5)SHIKHO

STD . 6 ધોરણ 6

GUJARATI

1-O HIND DEV BHUMI
 2-MAHENAT NI MOSAM
 3-PAGLE PAGLE
 4-AALA LILA
 5-GUJARAT MORI MORI
 6 SHERIYE AVE SAAD
 7 RUPADU MARU GAMDU

*HINDI*

 1-EK JAGAT EK LOK
 2-DHARTI KO MAHKAYE
 3-ITNI SHAKTI HAME DENA
 4-JAY VIGYAN KI

SANSKRIT

1-VANDANA
 2-HASTI HASTI
3- DAKXIN PADAM
 4-BHAVTU BHARTAM
 5-SUBHASHITANI

           STD-7(ધોરણ -7)

GUJARATI
1-AAJ NI GHADI TE
2-RAAN MA
 3-MALAM HALESA MAAR
 4-JANANI
 5-GRAM MATA
  6-SONA JEVI SAVAR
 7-GOVIND NA GUN GAASU

HINDI

 1-TAB YAAD TUMHARI
 2-HIND DESH K NIVASI
 3-DOHA
 4-BETI
 5-DHARTI KI SHAAN

SANSKRIT
 1- MEGO ARSHTI
 2-CHATAK CHATAK
 3-PARISHISHT
 4-PRAHLIKA
 5-SUBHASHITANI
 6-DHARA GURJARI

STD--8(ધોરણ -8)

GUJARATI

 1-EK J CHINGARI
 2-TANE ODKHU 6U MA
 3-DHULIYE MARAG
 4-AABH MA JINI JABUKE VIJADI
 5-VADAVI BA AAVI
 6-SHARUAAT KARIE
 7-KAMADE CHITRYA
 8-AVKARO
 9-GADTAR

HINDI

 1-TERI HE JAMI
 2-UTHO DHARA K AMAR SAPUTO
 3-MA KAH EK KAHANI
 4-MAT BATO INSAN KO
 5-DOHE
 6-TUFANO KU OR

SANSKRIT
 1-VANDANA
 2-EHI SUDHIR
 3-PUTRU MAM KGALU
 4-PRABHAT VARNAN
 5-SUBHASHITANI