Tuesday, June 30, 2020

માઈક્રોસોફ્ટ ટીમ્સને લગતા ખાસ ઉપયોગી વીડિયો જુઓ






વિડીયો જોવા માટે યૂટ્યૂબ  આઈકોન  પર  ટચ કરો. 

1
માઈક્રોસોફ્ટ ટીમ્સ એપ્લિકેશન  ડાઉનલોડ, ઇન્સ્ટોલ અને સાઈન ઈન  કેવી રીતે કરશો?
2
માઈક્રોસોફ્ટ  ટીમ્સમાં  કેલેન્ડરમાં
 નવી મીટીંગ કેવી રીતે સેટ કરશો?
3
માઈક્રોસોફ્ટ  ટીમ્સમાં મિટિંગમાં
 જોઈન થવાની ત્રણ રીતો.
4
માઇક્રોસોફ્ટ ટીમ્સ મીટિંગમાં
વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાર્થીઓને રીમુવ કરતાં  અથવા મ્યૂટ કરતાં કેવી રીતે અટકાવશો?
5
વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકનો 
 વિડીયો મોટી સ્ક્રીનમાં કેવી રીતે રાખવો?
6
માઈક્રોસોફ્ટ  ટીમ્સમાં  મીટિંગ (ક્લાસ)  દરમિયાન તમારા મોબાઇલની 
 સ્ક્રીન શેર કેવી રીતે કરશો.
7
મોબાઈલ સ્ક્રીન પર કેવી રીતે લખશો?
8
માઈક્રોસોફ્ટ  ટીમ્સમા શિક્ષકે નવુ અસાઈન્ટમેન્ટ/લેશન/ગૃહ કાર્ય કેવી રીતે આપવું?
            
9
માઈક્રો   સોફ્ટ  ટીમ્સમાં તમારા શિક્ષકે મોકલેલ અસાઈન્ટમેન્ટ  કેવી રીતે ડાઉનલોડ કરશો?
10
તમે કરેલ અસાઇનમેન્ટ/લેશન/ગૃહકાર્ય તમારા શિક્ષકને કેવી રીતે મોકલશો?
            

(New) 


11

માઈક્રોસોફ્ટ ટીમ્સ /અકાઉન્ટ નો 

પાસવર્ડ કેવી રીતે બદલવો    

                        

Saturday, June 20, 2020

ધો. 5 થી 8 SSA E-Content તમારા મોબાઈલ માં

👉🏼 ધો. 5 થી 8 SSA E-Content તમારા મોબાઈલ માં

અહિં ક્લિક કરો

👉🏼 બસ ક્લિક કરો ઉપર ની લિંક અને ધોરણ ત્યારબાદ વિષય અને પ્રકરણ પસંદ કરો.
👉🏼 વિદ્યાર્થીઓને મોકલો