Pages
- Home
- ગુજરાતી
- हीन्दी
- संस्कृत
- English
- ગણિત
- વિજ્ઞાન
- સામાજિક વિજ્ઞાન
- Site Map
- M-Learning/ટેબ્લેટ દ્રારા શિક્ષણ
- Online & OfflineTest/E-Test
- Blog Guru
- ppt
- એકમ કસોટી
- MP3
- CCC
- Competitive Exam Material
- Gunotsav Material
- Be Smart In English Video
- ધોરણ 6 English
- ધોરણ 7 English
- ધોરણ 8 English
- English Quiz Games
Tuesday, November 4, 2014
વિજ્ઞાનને લગતી ૩૧ સ્લાઈડ શો ડાઉનલોડ કરો.
- એસિડ અને બેઇઝ (સ્લાઈડ શો)
- ચાલો માટી વિશે જાણીએ (સ્લાઈડ શો)
- કોષ (સ્લાઈડ શો)
- રંગ (સ્લાઈડ શો)
- ઉત્ક્રાંતિવાદ (સ્લાઈડ શો)
- આપણું સૌર મંડળ (સ્લાઈડ શો)
- ડીહાઈડ્રેશનના ચિહ્નો અને લક્ષણો (સ્લાઈડ શો)
- મનુષ્યનું પાચનતંત્ર (સ્લાઈડ શો)
- ઉર્જા (સ્લાઈડ શો)
- આહારકડી (સ્લાઈડ શો)
- રહેઠાણ અને આહારકડી (સ્લાઈડ શો)
- જંગલ અને કુદરતી સ્ત્રોત (સ્લાઈડ શો)
- ચાલો અરીસાને ઓળખીએ (સ્લાઈડ શો)
- પ્રકાશ અને ધ્વનિ (સ્લાઈડ શો)
- ચુંબકત્વ (સ્લાઈડ શો)
- પદાર્થ – ઘન, પ્રવાહી અને વાયુ (સ્લાઈડ શો)
- પદાર્થ – શુદ્ધ પદાર્થ, મિશ્ર પદાર્થ, પદાર્થની અવસ્થાઓ (સ્લાઈડ શો)
- ધાતુ અને અધાતુ (સ્લાઈડ શો)
- સમવિભાજન અને અર્ધીકરણ (સ્લાઈડ શો)
- કુદરતી પસંદગી (સ્લાઈડ શો)
- કુદરતી સ્ત્રોત (સ્લાઈડ શો)
- ન્યૂટનના નિયમો (સ્લાઈડ શો)
- સૌરમંડળ અને ચંદ્રની આરપાર (સ્લાઈડ શો)
- વનસ્પતિના અંગોનો અભ્યાસ (સ્લાઈડ શો)
- પાણીના ગુણધર્મો (સ્લાઈડ શો)
- પ્રકાશનું પરાવર્તન (સ્લાઈડ શો)
- પુનઃપ્રાપ્ય અને પુનઃઅપ્રાપ્ય સ્ત્રોત (સ્લાઈડ શો)
- ઘન, પ્રવાહી અને વાયુ (સ્લાઈડ શો)
- ચાલો જોઈએ મનુષ્યની શરીર રચના (સ્લાઈડ શો)
- રુધિરના ઘટકો અને તેમનું કાર્ય (સ્લાઈડ શો)
- વાઈરસ અને બેક્ટેરિયા (સ્લાઈડ શો)
Friday, October 31, 2014
એક જ સ્માર્ટફોનમાં આ રીતે 2 વોટ્સએપ એકાઉન્ટ યુઝ કરી શકાય...
- 2 એકાઉન્ટથી પ્રોફેશનલ અને પર્સનલ ફ્રેન્ડ્સને ડિવાઇડ કરી શકો છો
- આ શક્ય છે ખરૂં, જાણો કઇ રીતે?
કેટલાય મોબાઇલ ફોન યુઝર્સ ડ્યુઅલ સિમનો ઉપયોગ કરે છે. તેવામાં એક જ સ્માર્ટ ફોનમાં બન્ને નંબર પર વ્હોટ્સએપ એકાઉન્ટ ચલાવવા માંગે છે, જેથી કરીને તમે તમારા પ્રોફેશનલ અને પર્સનલ ફ્રેન્ડ્સને ડિવાઇડ કરી શકો અને એક સાથે બે એકાઉન્ટ હોવાને કારણે પ્રોફાઇલ અને સ્ટેટ્સને લઇને તમારી પ્રાઇવસી પણ બની રહે. આ માટે તમારે એક એપ 'સ્વિચમી મલ્ટીપલ એકાઉન્ટ' ડાઉનલોડ કરવી પડશે.
1. સૌથી પહેલા સ્માર્ટ ફોનમાં'સ્વિચમી મલ્ટીપલ એકાઉન્ટ'એપ ઇનસ્ટોલ કરો.
2. આ એપને ઓપન કર્યા બાદ અલગ-અલગ વોટ્સએપ પ્રોફાઇલ બનાવો
3. તમે જે પહેલું વોટ્સએપ એકાઉન્ટ બનાવશો તે એડમિનિસટ્રેટર એકાઉન્ટ બનશે. જેથી કરીને તમે તમારા ફોનની દરેક એપ અને ડેટા એક્સેસ કરી શકો છો. આ એડમિનિસટ્રેટર એકાઉન્ટ કે પ્રાઇમરી એકાઉન્ટ તમારા સ્માર્ટફોનમાં ડાઉનલોડ વોટ્સએપનો ડિફોલ્ટ યુઝ થશે.
4. બીજી એકાઉન્ટ(સેકેન્ડરી એકાઉન્ટ) માટે તમારે વોટ્સએપ ફરીથી ઇન્સટોલ કરી એક્ટિવ કરવુ પડશે. આ માટે તમારે પહેલા સ્વિચમી ઓપન કરો અને સેકેન્ડરી એકાઉન્ટ સિલેક્ટ કરો. હવે તમે વોટ્સએપ ડાઉનલોડ કરો. પછી સેકેન્ડરી એકાઉન્ટ માટે વોટ્સએપ રજીસ્ટર કરો અને એક્ટિવેટ કરો.
5.એક વાર ઇન્સટોલ કર્યા પછી તમે બન્ને એકાઉન્ટથી વોટ્સએપ યુઝ કરી શકો છો.
Tuesday, June 24, 2014
Download STD 10th English Unit wise Quiz Games
Gujarat Secondary Education Board
STD 10th English Unit wise Quiz Games
Here is the quiz collections of STD 10th Sub: English according to unit. These are made by Asifbhai. To run this quiz game, it need password to enter. It is as:

A_sir04101990
Thanks Asifbhai and Baldevbhai.
To Download click on the Unit. Download S.S.C. Old Papers: Sub: English
Gujarat Secondary Education Board
STD 10th English Grammar Old Papers
Subscribe to:
Posts (Atom)