Asking and expressing opinions - પ્રતિભાવો પુછવા તથા દર્શાવવા
what do you think? | તમને શુ લાગે છે? |
I think that ... | મને આવુ લાગે છે કે... |
I hope that ... | હુ આશા રાખુ છુ કે... |
I'm afraid that ... | મને ડર છે કે... |
in my opinion, ... | મારા મત પ્રમાણે... |
I agree | હું સહમત છુ. |
I disagree or I don't agree | હું સહમત નથી. |
that's true | ઍ સાચુ છે. |
that's not true | ઍ સાચુ નથી. |
I think so | હું ધારુ છુ કે.. |
I hope so | હું આશા રાખુ છુ કે.. |
you're right | તમે સાચા છો. |
you're wrong | તમે ખોટા છો. |
I don't mind | મને કાઇ ફરક નથી પડતો. |
it's up to you | ઍ તમારા ઉપર છે. |
that depends | ઍ આધાર રાખે છે.. |
that's interesting | ઍ ઘણુ રસપ્રદ છે. |
No comments:
Post a Comment