More ways to greet or say goodbye to someone - લોકો ને આવકારવા ના તથા વિદાય કરવાના બીજા રસ્તા...
| welcome! | પધારો!/ તમારુ સ્વાગત છે. |
| welcome to ... | પધારો... |
| England | ઇંગ્લેંડ મા |
| long time no see! | ઘણા વખત થી દેખાયા નથી. |
| all the best! | તમને શુભકામના! |
| see you tomorrow! | કાલે મળીઍ! |
No comments:
Post a Comment