Thursday, May 9, 2013

નોકરીઓ


નોકરીઓ


અહિયા કેટલાક નોકરી બાબત વાત કરવાના અંગ્રેજી વાક્યો આપેલા છે, જેનો તમે ક્યા કામ કરો છો તથા શુ કામ કરો છો તે જાણાવવા માટે ઉપયોગ કરી શકશો

Occupation - કામ

what do you do?તમે શુ કરો છો?
what do you do for a living?તમે જીવવા માટે શુ કરો છો?
what sort of work do you do?તમે કયા પ્રકાર નુ કામ કરો છો?
what line of work are you in?તમે કામ ની કાઇ શાખા મા છો?
 
I'm a ...હું ઍક ...
teacherશીક્ષક છુ
studentવિધ્યાર્થી છુ
doctorડૉક્ટર છુ
 
I work as a ...હું કામ કરુ છુ ...
journalistપત્રકાર નુ
programmerપ્રોગ્રામર નુ
 
I work in ...હું કામ કરુ છુ ...
televisionટી. વી મા
publishingછાપકામ મા
PR (public relations)લોકસંપર્ક મા
salesવેચાણ મા
ITઆઇ ટી મા
 
I work with ...હું કામ કરુ છુ ...
computersકંપ્યૂટર સાથે
children with disabilitiesખોડ વાળા બાળકો જોડે
 
I stay at home and look after the childrenહું ઘરે રહી ને બાળકો ની સંભાળ રાખુ છુ
I'm a housewifeહું ઍક ગૃહિણી છુ

Employment status - રોજગાર અંગે ની પરીસ્થિતિ

I've got a part-time jobમારી પાસે ઍક પાર્ટ ટાઇમ નોકરી છે
I've got a full-time jobમારી પાસે ઍક પૂરા સમય ની નોકરી છે
 
I'm ...હું ...
unemployedબેરોજગાર છુ
out of workકામ થી કાઢી મૂકાયેલ છુ
looking for workકામ શોધી રહ્યો છુ
looking for a jobનોકરી શોધી રહ્યો છુ
 
I'm not working at the momentહું હાલ ના તબ્બકે કામ નથી કરી રહ્યો
I've been made redundantહું કામ થી કાઢી મૂકાયેલ છુ
I was made redundant two months agoહું બે મહિના પહેલા કામ થી કાઢી મૂકાયેલ છુ
 
I do some voluntary workહું સ્વયમસેવા કરુ છુ
 
I'm retiredહું નિવૃત થઈ ગયેલ છુ

Who do you work for? - તમે કોના માટે કામ કરો છો?

who do you work for?તમે કોના માટે કામ કરો છો?
 
I work for ...હું કામ કરુ છુ ...
a publishersઍક છાપકામ વાળા જોડે
an investment bankઍક બચત બૅંક જોડે
the councilનગરપાલિકા જોડે
 
I'm self-employedહું ધંધાદારી માણસ છુ
I work for myselfહું મારા માટે કામ કરુ છુ
I have my own businessમારે મારો પોતાનો ધંધો છે
 
I'm a partner in ...હું ઍક ભાગીદાર છુ ...
a law firmઍક કાયદા ની કચેરી મા
an accountancy practiceઍક નામુ લખનારી કચેરી મા
an estate agentsઍક જમીન દલાલ જોડે
 
I've just started at ...મે હમણા જ કામ કરવાનુ ચાલુ કર્યુ છે ...
IBMIBM જોડે

Place of work - કામ કરવાની જગ્યા

where do you work?તમે ક્યા કામ કરો છો?
 
I work in ...હું કામ કરુ છુ ...
an officeઍક કચેરી મા
a shopઍક દુકાન મા
a restaurantઍક નાસ્તાગ્રુહ મા
a bankઍક બૅંક મા
a factoryઍક કારખાના મા
a call centreઍક કૉલ સેંટર મા
 
I work from homeહું ઘરે રહી ને કામ કરુ છુ

Training and work experience - તાલીમ તથા કામ નો અનુભવ

I'm training to be ...હું તાલીમ લઈ રહ્યો છુ ...
an engineerઍક ઇંજિનિયર બનવા
a nurseઍક નર્સ બનવા
 
I'm a trainee ...હું ઍક તાલિમી ...
accountantનામુ લખનાર છુ...
supermarket managerસૂપરમાર્કેટ મૅનેજર છુ
 
I'm on a course at the momentહું અત્યારે અભ્યાસ કરી રહ્યો છુ
 
I'm on work experienceહું કામ નો અનુભવ લઈ રહ્યો છુ
I'm doing an internshipહું તાલીમ ઉપર છુ



No comments:

Post a Comment