| do you play any instruments? | શુ તમે કોઈ વાધ્ય વગાડો છો? |
| |
| yes, I play ... | હા હું વગાડુછુ ... |
| the guitar | ગિટાર |
| |
| yes, I've played the piano for ... years | હા મે પિયાનો વગડ્યો છે ... વર્ષ |
| five | પાચ |
| |
| I'm in a band | હું ઍક વાધ્યજુથ મા છુ |
| I sing in a choir | હું જુથ મા ગાઉ છુ |
| |
| what sort of music do you like? | તમને કયા પ્રકાર નુ સંગીત ગમે છે? |
| what sort of music do you listen to? | તમે કયા પ્રકારનુ સંગીત સાંભળો છો? |
| |
| pop | પોપ |
| rock | રોક |
| dance | નૃત્ય |
| classical | શાસ્ત્રીય |
| anything, really | કાઇ પણ, ખરેખર |
| lots of different stuff | ઘણુ બધુ અલગ-અલગ |
| |
| have you got any favourite bands? | શુ તમને કોઈ જુથ ગમે છે? |
No comments:
Post a Comment