કામ ઉપર
General phrases – સામાન્ય વાક્યો
how long have you worked here? | તમે અહિયા કેટલા સમયથી કામ કરો છો? |
I'm going out for lunch | હું બપોરનુ જમવા બહાર જાઉ છુ |
I'll be back at 1.30 | તે 1:30 વાગ્યે પાછા આવશે |
how long does it take you to get to work? | તમને કામ પર પહોચતા કેટલો સમય લાગે છે? |
the traffic was terrible today | આજે ઘણો ટ્રૅફિક હતો |
how do you get to work? | તમે કામ ઉપર કેવી રીતે આવો છો? |
Absence from work – કામ ઉપરથી ગેરહાજરી
she's on maternity leave | તેણીની ગર્ભવતી હોવાથી રજા ઉપર છે |
he's off sick today | તે બીમાર હોવાથી આજે રજા ઉપર છે |
he's not in today | તે આજે આવ્યો નથી |
she's on holiday | તેણીની રજા ઉપર છે |
I'm afraid I'm not well and won't be able to come in today | મારી તબિયત ઠીક નથી, અને હું આજે કામ ઉપર નહી આવી શકુ |
Dealing with customers – ગ્રાહકો જોડે વાત કરવી
he's with a customer at the moment | તે હાલમા ઍક ગ્રાહક જોડે છે |
I'll be with you in a moment | હું ઍક મિનિટ મા તમારી જોડે વાત કરુ |
sorry to keep you waiting | તમને રાહ જોવડવવા બદલ માફ કરશો |
can I help you? | શુ હું તમારી મદદ કરી શકુ? |
do you need any help? | શુ તમને કોઈ મદદ ની જરૂર છે? |
what can I do for you? | હું તમારા માટે શુ કરી શકુ? |
આશા રાખુ કે તમે આ ના સાંભળો:
you're fired! | તમને નોકરી માથી કાઢવામા આવે છે |
In the office – કચેરી મા
he's in a meeting | તે ઍક મીટિંગ મા છે |
what time does the meeting start? | મીટિંગ કેટલા વાગે ચાલુ થશે? |
what time does the meeting finish? | મીટિંગ કેટલા વાગે પતશે? |
the reception's on the first floor | રિસેપ્ષન પહેલા માળ ઉપર છે |
I'll be free after lunch | હું બપોરના ભોજન પછી નવરો છુ |
she's having a leaving-do on Friday | તેણીનો શુક્રવારે છેલ્લો દિવસ છે |
she's resigned | તેણીનીઍ રાજીનામુ આપી દીધુ છે |
this invoice is overdue | આ ચલણ ની ઉઘરાણી નો સમય થઈ ગયો છે |
he's been promoted | તેને ઉપરી બનાવવામા આવ્યો છે |
here's my business card | આ મારૂ કાર્ડ છે |
can I see the report? | શુ હું અહેવાલ જોઈ શકુ? |
I need to do some photocopying | મારે કેટલીક ક્ષેરોક્ષ કાઢવાની છે |
where's the photocopier? | ક્ષેરોક્ષ મશીન ક્યા છે? |
the photocopier's jammed | ક્ષેરોક્ષ મશીન અટકી ગયુ છે |
I've left the file on your desk | મે તમારા ટેબલ ઉપર ફાઇલ મૂકી છે |
IT problems – કંપ્યૂટર ની લગતી તકલીફો
there's a problem with my computer | મારા કંપ્યૂટર મા કાઇ ખરાબી છે |
the system's down at the moment | અત્યારે વ્યવસ્થા ખોરવાયેલી છે |
the internet's down at the moment | ઇંટરનેટ અત્યારે ખોરવાયેલુ છે |
I can't access my emails | હું મારા ઈમેલ જોઈ શકતો નથી |
the printer isn't working | પ્રિંટર ચાલતુ નથી |
No comments:
Post a Comment