| do you offer free eye tests? | શુ તમે મફત આંખ ની તપાસ કરી આપશો? |
| I'd like to have an eye test, please | મહેરબાની કરીને,મારે આંખની તપાસ કરાવવી છે |
| |
| I need a new ... | મારે નવા ... જોઈશે |
| pair of glasses | ચશ્મા |
| pair of reading glasses | વાંચવાના ચશ્મા |
| glasses' case | ચશ્મા નુ ઘડુ |
| |
| could I order some more contact lenses? | શુ હું થોડા બીજા લેન્સ ઑર્ડર કરી શકુ? |
| |
| the frame on these glasses is broken | આ ચશ્મા ની ફ્રેમ તૂટી ગઈ છે |
| can you repair it? | શુ તમે તેને સુધારી શકશો? |
| |
| do you sell sunglasses? | શુ તમે તડકા માટેના ચશ્મા વેચો છો? |
| |
| how much are these designer frames? | આ ડિજ઼ાઇન વાળી ફ્રેમ ના કેટલા છે? |
No comments:
Post a Comment