Thursday, May 9, 2013

ભણતર


ભણતર



University

are you a student?શુ તમે ઍક વિધ્યાર્થી છો?
what do you study?તમે શુ ભણી રહ્યા છો?
 
I'm studying ...હું ભણી રહ્યો છુ...
historyઈતીહાસ
economicsઅર્થશાશ્ત્ર
medicineદવા
 
where do you study?તમે ક્યા ભણો છો?
which university are you at?તમે કયા મહવિધ્યલય મા ભણો છો?
what university do you go to?તમે કયા મહવિધ્યલય મા જાઓ છો?
 
I'm at ...હું...
Liverpool Universityલિવરપૂલ મહવિધ્યલય મા છુ
 
which year are you in?તમે કયા વર્ષ મા છો?
firstપ્રથમ
secondદ્વિતીય
thirdતૃતીય
finalઅંતીમ
 
I'm in my first year at universityહું મારા પ્રથમ વર્ષ મહવિધ્યલય મા છુ
 
do you have any exams coming up?શુ તમારે કોઈ પરીક્ષા આવાની છે?
 
I've just graduatedહું હમણા જ ઉત્તીર્ણ થયો છુ
 
I'm doing a masters in ...હું માસ્ટર્સ કરી રહ્યો છુ…
lawકાયદા મા
I'm doing a PhD in ...હું PhD કરી રહ્યો છુ...
chemistryરસાયણ શાસ્ત્ર મા
 
did you go to university?શુ તમે મહવિધ્યલય મા ગયા છો?
I didn't go to universityહું મહવિધ્યલય મા ગયો નથી
I never went to universityહું ક્યારેય મહવિધ્યલય મા ગયો નથી
 
where did you go to university?તમે મહવિધ્યલય મા ક્યા ગયા હતા?
I went to ...હું ગયો હતો...
CambridgeCambridge
 
what did you study?તમે શુ ભણ્યા હતા?
I studied ...હું...
mathsગણીત
politicsરાજનીતિ



School - શાળા

where did you go to school?તમે શાળા મા ક્યા ગયા હતા?
I went to school in ...હું શાળા મા ગયો હતો...
Bristolબ્રિસ્ટૉલ
 
I left school at sixteenમે 16 વર્ષે શાળા છોડી દીધી હતી
 
I'm taking a gap yearહું ઍક વર્ષ નો વિરામ લઉ છુ

Future plans - ભવિષ્ય નુ આયોજન

how many more years do you have to go?તમારે હજી કેટલા વર્ષ બાકી છે?
 
what do you want to do when you've finished?જ્યારે તમારુ પૂરુ થશે પછી તમે શુ કરવાનુ વિચાર્યુ છે?
get a jobનોકરી લેવાનુ
go travellingપ્રવાસ કરવાનુ
 
I don't know what I want to do after universityમને ખબર નથી કે મારે મહવિધ્યલય પછી શુ કરવુ છે

No comments:

Post a Comment