ધર્મ
અહી કેટલાક અંગ્રેજી વાક્યો છે જે તમને અમુક વાતો જેવી કે તમે કયો ધર્મ પાળો છો અને તમે ધાર્મિક છો કે નહી તે વાત કરવા મા ઉપયોગી થશે
| are you religious? | શુ તમે ધાર્મિક છો? |
| no, I'm ... | ના હું.. |
| an atheist | ઍક નાસ્તીક છુ |
| agnostic | ઍક વીચાર મા છુ કે ભગવાન છે કે નઈ |
| what religion are you? | તમે કયા ધર્મ ના છો? |
| I'm a ... | હું ઍક... |
| Christian | ક્રિસ્ચિયન છુ |
| Muslim | મુસ્લીમ છુ |
| Buddhist | બુદ્ધિસ્ટ છુ |
| Sikh | શિખ છુ |
| Hindu | હિન્દુ છુ |
| Protestant | પ્રૉટેસ્ટેંટ છુ |
| Catholic | કેથોલીક છુ |
| I'm Jewish | હું પારસી છુ |
| do you believe in God? | શું તમે ભગવાન મા માનો છો? |
| I believe in God | હું ભગવાન મા માનુ છુ |
| I don't believe in God | હું ભગવાન મા નથી માનતો |
Places of worship - પૂજા કરવાની જગ્યાઓ
| is there a ... near here? | શુ અહિયા નજીક મા કોઈ ... |
| church | ચર્ચ |
| mosque | મસ્જીદ |
| temple | મંદીર |
No comments:
Post a Comment