અહી પ્રેમ માટે ના કેટલાક અંગ્રેજી વાક્યો આપેલા છે જો તમારે કોઈ ને બહાર લઈ જવા હોય તે અંગ્રેજી મા કેવી રીતે બોલવુ તે શીખવુ હોય, કે તમારી સ્ત્રિમિત્ર કે પુરુષમીત્ર ને પ્રભાવિત કરવા માટે કોઈ પ્રેમભર્યા વાક્યો જોઈતા હોય તો તે અહી મળશે
Breaking the ice - પ્રથમ શરૂઆત કરવી
can I buy you a drink? | શુ હું તમારા માટે ઍક શર્બત લઈ શકુ? |
would you like a drink? | શુ તમે કોઈ પીણૂ લેવાનુ પસંદ કરશો? |
can I get you a drink? | શુ હુ તમને ઍક પીણૂ લાવી આપુ? |
are you on your own? | શું તમે ઍકલા જ છો? |
would you like to join us? | શુ તમે અમારી સાથે જોડાવાનુ પસંદ કરશો? |
do you mind if I join you? | તમને વાંધો ના હોય તો શું હું તમારી સાથે જોડાઈ શકુ? |
do you mind if we join you? | તમને વાંધો ના હોય તો શું અમે તમારી સાથે જોડાઈ શકિઍ? |
do you come here often? | શું તમે અહિયા હમેશા આવો છો? |
is this your first time here? | શું તમે અહી પહેલી વાર આવ્યા? |
have you been here before? | શું તમે અહી પહેલા આવી ચૂક્યા છો? |
would you like to dance? | શું તમે નૃત્ય કરવાનુ પસંદ કરશો? |
Asking someone out - કોઈ ને બહાર લઈ જવા માટે પુછવુ
do you want to go for a drink sometime? | શું કોઈ વાર તમે બહાર આવાનુ પસંદ કરશો? |
I was wondering if you'd like to go out for a drink sometime | હું વિચારતો હતો કે જો તમે કોઈ વાર બહાર જવાનુ પસંદ કરશો કે નઈ |
if you'd like to meet up sometime, let me know! | જો તમને કોઈ વાર મળવાનુ મન થાય તો મને જણાવજો |
would you like to join me for a coffee? | શુ તમે મારી સાથે કૉફી માટે જોડાવાનુ પસંદ કરશો? |
do you fancy getting a bite to eat? | શુ તમે કઈ ખાવાનુ પસંદ કરશો? |
do you fancy lunch sometime? | શું તમે કોઈ દીવસ બપોર નુ ભોજન મારી સાથે લેવાનુ પસંદ કરશો? |
do you fancy dinner sometime? | શું તમે કોઈ દીવસ રાત નુ ભોજન મારી સાથે લેવાનુ પસંદ કરશો? |
do you fancy going to see a film sometime? | શું તમે કોઈ દીવસ પિક્ચર જોવાનુ પસંદ કરશો? |
that sounds good | ઍ સારુ લાગે છે |
I'd love to! | હું શોખ થી કરત... |
sorry, I'm busy | માફ કરશો, હું વ્યસ્ત છુ |
sorry, you're not my type! | માફ કરશો, તમે મારી પ્રકૃતી મુજબ ના નથી |
here's my number | આ મારો નંબર છે |
what's your phone number? | તમારો ફોન નંબર શું છે? |
could I take your phone number? | શુ હું તમારો ફોન નંબર લઈ શકુ? |
Compliments - વખાણ
you look great | તમે સરસ દેખાવ છો | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
you look very nice tonight | આજની રાતે તમે ઘણા સુંદર દેખાઈ રહયા છો | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
I like your outfit | મને તમારો પોષક ગમ્યો | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
you're beautiful (said to a woman) | તમે ઘણા જ સુંદર છો( ઍક સ્ત્રી માટે) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
you're really good-looking | તમે ખરેખર સારા લાગો છો | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
you're really sexy | તમે ખરેખર કામુક છો | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
you've got beautiful eyes | તમને ઘણી જ સુંદર આંખો મળી છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
you've got a great smile | તમારુ સ્મિત ઘણુ જ સરસ છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
thanks for the compliment! | વખાણ માટે આભાર!On a date - બહાર જતી વખતે
Talking about feelings - ભાવનાઓ વિશે વાત કરવી
Sex - સંભોગ
Sexual orientation - શારીરિક જાણકારી
|
No comments:
Post a Comment