Thursday, May 9, 2013

હવામાન




બ્રિટિશ લોકો હવામાન વીષે વાત કરવાના શોખીન હોય છે, અહિયા કેટલાક વાક્યો આપ્યા છે જે તમને ઉપયોગી થશે

Weather conditions - હવામાન ની પરીસ્થિતિઓ

what's the weather like?હવામાન કેવુ છે?
 
it's ...તે...
sunnyતડકો છે
cloudyવાદળીયુ છે
windyપવન છે
foggyધુમ્મસ છે
stormyતોફાની છે
 
it's ...તે...
rainingવરસાદ છે
hailingવીજળી છે
snowingબરફ પડે છે
 
what a nice day!કેટલો સુંદર દિવસ છે!
what a beautiful day!કેટલો સુંદર દિવસ છે!
 
it's not a very nice dayઆ આટલો સારો દિવસ નથી
what a terrible day!કેટલો ખરાબ દિવસ છે!
what miserable weather!કેટલુ ખરાબ હવામાન છે!
 
it's starting to rainવરસાદ પડવાનુ ચાલુ થઈ ગયુ છે
it's stopped rainingવરસાદ પડવાનુ બંધ થઈ ગયુ છે
it's pouring with rainબહુ જોરથી વરસાદ પડે છે
it's raining cats and dogsબહુ ખરાબ વરસાદ પડે છે
 
the weather's fineહવામાન સરસ છે
the sun's shiningસૂરજ તપી રહ્યો છે
 
there's not a cloud in the skyઆકાશ મા ઍક પણ વાદળ નથી
the sky's overcastઆકાશ ગોરંભાયેલુ છે
it's clearing upહવામાન સુધારી રહ્યુ છે
the sun's come outસૂરજ નીકળ્યો છે
the sun's just gone inસૂરજ જતો રહ્યો છે
 
there's a strong windસખત પવન છે
the wind's droppedપવન પડી ગયો છે
 
that sounds like thunderતે તોફાન જેવુ લાગી રહ્યુ છે
that's lightningતે વીજળી પડી રહી છે
 
we had a lot of heavy rain this morningઅમારે ત્યા સવારે ઘણો ભારે વરસાદ હતો
we haven't had any rain for a fortnightઅમારે ત્યા પખવાડિયાથી જરાય વરસાદ નથી


Temperatures - તાપમાન

what's the temperature?તાપમાન શુ છે?
 
it's 22°C ("twenty-two degrees")22°C
temperatures are in the mid-20sતાપમાં મધ્ય 20 મા છે
 
what temperature do you think it is?તમારા વિચાર પ્રમાણે અત્યારે તાપમાન કેટલુ હશે?
probably about 30°C ("thirty degrees")કદાચ 30 ડિગ્રી
 
it's ...અત્યારે ...
hotગરમી છે
coldઠંડી છે
baking hotશેકાઈ જવાય તેવી ગરમી છે
freezingઠંડુ
freezing coldજામી જવાય તેવી ઠંડી
 
it's below freezingબરફ કરતા પણ નીચુ તાપમાન છે

The weather forecast - હવામાન ની આગાહી

what's the forecast?આગાહી શુ છે?
what's the forecast like?આગાહી કેવી છે?
 
it's forecast to rainવરસાદ પડવાની આગાહી છે
it's going to freeze tonightઆજે રાતે ઠંડી જામવાની છે
 
it looks like rainવરસાદ પડસે આવુ લાગે છે
it looks like it's going to rainવરસાદ પડસે આવુ લાગે છે
we're expecting a thunderstormઅમને લાગે છે કે વંટોળ આવશે
it's supposed to clear up laterથોડા વખત પછી હવામાન સુધારવાની આશા છે

No comments:

Post a Comment