General phrases - સામાન્ય વાક્યો
| would anyone like a tea or coffee? | શુ કોઈને ચા કે કૉફી જોઈશે? |
| would anyone like a cup of tea? | શુ કોઈને ચા નો કપ જોઈશે? |
| I'll put the kettle on | હું કીટલી ચાલુ કરુ છુ |
| the kettle's boiled | કીટલી ગરમ થઈ ગઈ છે |
| can you put the light on? | શુ તમે લાઇટ ચાલુ કરશો? |
| can you switch the light on? | |
| can you turn the light off? | શુ તમે લાઇટ બંધ કરશો? |
| can you switch the light off? | |
| is there anything I can do to help? | શુ હું કઈ મદદ કરી શકુ? |
| could you help me wash the dishes? | શુ તમે મને ડિશ ધોવામા મદદ કરશો? |
| I'll wash and you dry | હું ધોઈ આપુ છુ તમે લૂછો |
| I'm going to bed | હું સૂવા જાઉ છુ |
Home entertainment - ઘરે મનોરંજન
| is there anything good on TV? | શુ ટી. વીમા કઈ સારુ જોવાનુ આવે છે? |
| is there anything good on television tonight? | શુ આજે રાતે ટી. વીમા કઈ સારુ આવવાનુ છે? |
| do you want to watch a ...? | શુ તમારે...જોવી છે? |
| film | ફિલ્મ |
| DVD | DVD |
| do you want me to put the TV on? | શુ તમે ઈચ્છો છો કે હું ટી. વી ચાલુ કરુ? |
| could you pass me the remote control? | શુ તમે મને રિમોટ કંટ્રોલ આપશો? |
| do you want a game of ...? | શુ તમે...રમત રમશો? |
| chess | ચેસ |
| cards | પત્તા |
Watching sport on TV - ટીવી ઉપર રમત જોવી
| what time's the match on? | રમત કેટલા વાગે ચાલુ થવાની છે? |
| who's playing? | કોણ રમી રહ્યુ છે? |
| who's winning? | કોણ જીતી રહ્યુ છે? |
| what's the score? | સ્કોર શુ થયો છે? |
| 0 - 0 ("nil all") | 0 - 0 |
| 2 - 1 ("two - one") | 2 - 1 |
| who won? | કોણ જીત્યુ? |
| it was a draw | તે ડ્રૉ થઈ |
Mealtime phrases - જમતી વખતે વાપરવાના અંગ્રેજી વાક્યો
| what's for ...? | ... મા શુ છે? |
| breakfast | નાસ્તો |
| lunch | બપોરના જમવા |
| dinner | રાતના જમવા |
| breakfast's ready | નાસ્તો તૈયાર છે |
| lunch is ready | બપોરનુ જમવાનુ તૈયાર છે |
| dinner's ready | રાતનુ જમવાનુ તૈયાર છે |
| what would you like for ...? | તમને ... મા શુ જોઈશે? |
| breakfast | નાસ્તો |
| lunch | બપોરના જમવા |
| dinner | રાતના જમવા |
| would you like some toast? | તમને થોડી ટોસ્ટ જોઈશે? |
| could you pass the ..., please? | મહેરબાની કરીને,... આપશો? |
| salt | મીઠુ |
| sugar | ખાંડ |
| butter | માખણ |
| would you like a glass of ...? | શુ તમે... નો ગ્લાસ લેશો? |
| water | પાણી |
| orange juice | સંતરાનો રસ |
| wine | વાઇન |
| careful, the plate's very hot! | સાંભળજો, ડિશ ગરમ છે |
| would you like some more? | તમે થોડુ વધારે લેશો? |
| have you had enough to eat? | તમે પુરતુ ખાધુ કે નઈ? |
| would anyone like dessert? | શુ કોઈ મીઠી વાનગી લેશે? |
| would anyone like coffee? | શુ કોઈ કૉફી લેશે? |
| what's for dessert? | મીઠી વાનગી મા શુ છે? |
| I'm full | મારૂ પેટ ભરાઈ ગયુ છે |
| that was ... | તે ઘણુ...હતુ |
| lovely | સુંદર |
| excellent | સરસ |
| very tasty | સ્વાદિષ્ટ |
| delicious | ખૂબ સરસ |
Things you might see - વસ્તુઓ જે તમે કદાચ જુઓ
| Beware of the dog | કુતરાથી સાવધાન |
No comments:
Post a Comment