Friday, May 10, 2013

હોટેલ તથા રહેવાસ


single roomઍક વ્યક્તિ માટે રૂમ
double roomબે વ્યક્તિ માટે રૂમ
twin roomબે અલગ પલંગ વાળો રૂમ
triple roomત્રણ વ્યક્તિ માટે રૂમ
suiteસૂટ
 
showerફુવારો
bathબાથરૂમ
en-suite bathroomરૂમ ની અંદર બાથરૂમ
B&B (abbreviation of bed and breakfast)સૂવા તથા નાસ્તાની વ્યવસ્થા
full boardજમવા સાથેનુ ભાડુ
reservationઆરક્ષણ
to bookઆરક્ષણ કરવુ
vacancyજગ્યા
fire escapeઆગ લાગે ત્યારે ભાગવાની જગ્યા
restaurantરેસ્ટોરેંટ
barબાર
games roomરમતો માટેનો ઓરડો
gymકસરત માટેનો ઓરડો
hotelહોટેલ
liftલિફ્ટ
luggageસામાન
alarmઅલાર્મ્
wake-up callસવારે ઉઠવા માટે ફોન
keyચાવી
front doorઆગળનો દરવાજો
room serviceરૂમ સર્વિસ
chambermaidરૂમ સાફ કરનાર વ્યક્તિ
housekeeperસાફ સફાઈ માટે જવાબદાર વ્યક્તિ

hotel lobbyહોટેલ નો મુખ્ય વિસ્તાર
receptionistરિસેપ્ષન ઉપર ઉભા રેહનાર વ્યક્તિ
managerવ્યવસ્થાપક
porterસામાન ઉપાડનાર
laundryકપડા ધોવાની વ્યવસ્થા
saunaસૉના
swimming poolતરણહોજ
beauty salonસુંદરતા નિખાર સલૂન
coffee shopકૉફી માટેની જગ્યા
corridorદરવાજા પાસેની જગ્યા
room numberરૂમ નંબર
car parkગાડી પાર્ક કરવાની જગ્યા
check-inઆગમન
registrationનોંધણી
check-outપ્રસ્થાન
 
to pay the billબિલ ભરવુ
to check inઆગમન કરવુ
to check outપ્રસ્થાન કરવુ

No comments:

Post a Comment