| single room | ઍક વ્યક્તિ માટે રૂમ |
| double room | બે વ્યક્તિ માટે રૂમ |
| twin room | બે અલગ પલંગ વાળો રૂમ |
| triple room | ત્રણ વ્યક્તિ માટે રૂમ |
| suite | સૂટ |
| shower | ફુવારો |
| bath | બાથરૂમ |
| en-suite bathroom | રૂમ ની અંદર બાથરૂમ |
| B&B (abbreviation of bed and breakfast) | સૂવા તથા નાસ્તાની વ્યવસ્થા |
| full board | જમવા સાથેનુ ભાડુ |
| reservation | આરક્ષણ |
| to book | આરક્ષણ કરવુ |
| vacancy | જગ્યા |
| fire escape | આગ લાગે ત્યારે ભાગવાની જગ્યા |
| restaurant | રેસ્ટોરેંટ |
| bar | બાર |
| games room | રમતો માટેનો ઓરડો |
| gym | કસરત માટેનો ઓરડો |
| hotel | હોટેલ |
| lift | લિફ્ટ |
| luggage | સામાન |
| alarm | અલાર્મ્ |
| wake-up call | સવારે ઉઠવા માટે ફોન |
| key | ચાવી |
| front door | આગળનો દરવાજો |
| room service | રૂમ સર્વિસ |
| chambermaid | રૂમ સાફ કરનાર વ્યક્તિ |
| housekeeper | સાફ સફાઈ માટે જવાબદાર વ્યક્તિ |
| hotel lobby | હોટેલ નો મુખ્ય વિસ્તાર |
| receptionist | રિસેપ્ષન ઉપર ઉભા રેહનાર વ્યક્તિ |
| manager | વ્યવસ્થાપક |
| porter | સામાન ઉપાડનાર |
| laundry | કપડા ધોવાની વ્યવસ્થા |
| sauna | સૉના |
| swimming pool | તરણહોજ |
| beauty salon | સુંદરતા નિખાર સલૂન |
| coffee shop | કૉફી માટેની જગ્યા |
| corridor | દરવાજા પાસેની જગ્યા |
| room number | રૂમ નંબર |
| car park | ગાડી પાર્ક કરવાની જગ્યા |
| check-in | આગમન |
| registration | નોંધણી |
| check-out | પ્રસ્થાન |
| to pay the bill | બિલ ભરવુ |
| to check in | આગમન કરવુ |
| to check out | પ્રસ્થાન કરવુ |
No comments:
Post a Comment