પબ , બાર કે કેફે માં
તમારુ અંગ્રેજી અભ્યાસ કરવા માટે પબ સૌથી સારી જગ્યા છે! અહી કેટલાક વાક્યો છે જે તમને પબ, બાર તથા કેફે મા ખાવા કે પીવા નુ ઑર્ડર કરવા માટે ઉપયોગી થશે
સૂચના: બ્રિટન ના પબ મા ઍ જરૂરી છે કે તમે બાર ઉપર જઈ ને ખાવાનુ ઑર્ડર કરો, છતા કેટલાક રેસ્ટોરેંટ સાથેના પબ તમારો ઑર્ડર ટેબલ ઉપર પણ લેશે
Ordering drinks - ડ્રિન્ક ઑર્ડર કરવા
what would you like to drink? | બાર મૅન- ગ્રાહક: તમે શુ પીવાનુ પસંદ કરશો? / મિત્ર -મિત્ર: તૂ શુ પીવાનુ પસંદ કરીશ? |
what are you having? | તમે શુ લઈ રહ્યા છો? |
what can I get you? | બાર મૅન- ગ્રાહક: હું તમને શુ આપી શકુ? મિત્ર -મિત્ર: તારા માટે શુ લઈ આવુ? |
|
I'll have ..., please | મહેરબાની કરીને, હું ... લઈશ |
a pint of lager | 1 પાઇંટ બિયર (1 પાઇંટ આટલે અડધા લીટર થી થોડુ વધારે) |
a pint of bitter | 1 પાઇંટ બિયર (ઍક પ્રકારની બ્રિટિશ બિયર) |
a glass of white wine | વાઇટ વાઇન નો ઍક ગ્લાસ |
a glass of red wine | રેડ વાઇન નો ઍક ગ્લાસ |
an orange juice | સંતરા નો રસ |
a coffee | ઍક કૉફી |
a coke | ઍક કોક |
|
large or small? | મોટો કે નાનો? |
|
would you like ice with that? | |
no ice, please | |
a little, please | |
lots of ice, please | |
|
a beer, please | મહેરબાની કરીને, ઍક બિયર |
two beers, please | મહેરબાની કરીને, બે બિયર |
|
three shots of tequila, please | મહેરબાની કરીને, ત્રણ શોટ તકીલા |
|
are you being served? | શુ તમને કોઈ સર્વિસ કરી રહ્યુ છે? |
I'm being served, thanks | આભાર, મને કોઈ સર્વિસ કરી રહ્યુ છે |
who's next? | હવે પછી કોનો નંબર છે? |
|
which wine would you like? | તમે કયો વાઇન લેવાનુ પસંદ કરશો? |
house wine is fine | ઘર નો વાઇન સારો રહેશે |
|
which beer would you like? | તમે કયો બિયર લેવાનુ પસંદ કરશો? |
would you like draught or bottled beer? | ડ્રાફ્ટ લેશો કે બૉટલ? |
|
I'll have the same, please | મહેરબાની કરીને, હું પણ સરખુ જ લઈશ |
nothing for me, thanks | આભાર, મને કાઇ જ નથી જોઈતૂ |
|
I'll get these | હું આ લઈને આવુ છુ |
keep the change! | છુટ્ટા રાખો! |
|
cheers! | ચિયર્સ! |
|
whose round is it? | હવે કોનો વારો છે? (હવે ડ્રિન્ક માટે બિલ ભરવાનો કોનો વારો છે?) |
it's my round | હવે મારો વારો છે |
it's your round | હવે તારો વારો છે |
|
another beer, please | મહેરબાની કરીને, હજી ઍક બિયર |
another two beers, please | મહેરબાની કરીને, હજી બે બિયર |
same again, please | મહેરબાની કરીને, તે સરખુ જ |
|
are you still serving drinks? | શુ તમે હજુ પીણા સર્વ કરી રહ્યા છો? |
|
last orders! | છેલ્લા ઑર્ડર્સ!! |
Ordering snacks and food
જ્યારે તમે ઍવા કેફે મા ઑર્ડર આપતા હોવ જ્યા ઘરે લઇ જવા ખાવાનુ મળતુ હોય, ત્યા તમને આવા પ્રશ્નો પૂછી શકે.
Bar games - બાર મા રમવાની રમતો
Internet access - ઇંટરનેટ વપરાશ
The next day... - બીજા દિવસે...
No comments:
Post a Comment