મિત્રો બનાવવા
અહી કેટલાક વાક્યો છે જેનો ઉપયોગ જ્યારે નવા વ્યક્તિઓ ની મળીઍ ત્યારે કરી શકાય, તેમા ઓળખાણ તથા કેટલીક સામાન્ય વાતચીત નો પણ સમાવેશ થાય છે.
Introductions - ઓળખાણ
what's your name? | તમારુ નામ શુ છે? |
my name's ... | મારૂ નામ... |
Chris | ક્રિસ |
Emily | ઍમિલી |
I'm ... | હું... |
Ben | બેન |
Sophie | સોફી |
this is ... | આ છે... |
Lucy | લૂસી |
my wife | મારી પત્ની |
my husband | મારા પતિ |
my boyfriend | મારો પુરુષમીત્ર |
my girlfriend | મારી સ્ત્રીમીત્ર |
my son | મારો પુત્ર |
my daughter | મારી પુત્રી |
I'm sorry, I didn't catch your name | મને માફ કરશો, મને તમારુ નામ ખબર પાડી નહી |
do you know each other? | શુ તમે ઍક-બીજા ને જાણો છો? |
nice to meet you | તમને મળી ની સારુ લાગ્યુ |
pleased to meet you | તમને મળી ને ગમ્યુ |
how do you do? (formal expression used when meeting someone new; the correct reply is how do you do?) | તમે કેમ છો? |
how do you know each other? | તમે ઍક-બીજા ને કેવી રીતે ઓળખો છો? |
we work together | અમે સાથે કામ કરીયે છે |
we used to work together | અમે સાથે કામ કરતા હતા |
we were at school together | અમે શાળા મા સાથે હતા |
we're at university together | અમે મહાવિધ્યાલય મા સાથે હતા |
we went to university together | અમે મહાવિધ્યાલય મા સાથે ગયા હતા |
through friends | મિત્રો દ્વારા |
Where are you from? - તમે ક્યા થી છો?
where are you from? | તમે ક્યા થી છો? |
where do you come from? | તમે ક્યા થી આવો છો? |
whereabouts are you from? | તમે ક્યા થી આવો છો? |
I'm from ... | હું છુ... |
England | ઇંગ્લેંડ થી |
what part of ... do you come from? | કયા ભાગ માથી...તમે આવો છો? |
Italy | ઇટલી |
where do you live? | તમે ક્યા રહો છો? |
I live in ... | હું રહુ છુ... |
London | લંડન |
France | ફ્રૅન્સ |
I'm originally from Dublin but now live in Edinburgh | હું મુળભુત દુબઈ થી છુ પણ હવે લંડન મા રહુ છુ |
I was born in Australia but grew up in England | હુ ઑસ્ટ્રેલિયા મા જન્મ્યો છુ પણ ઇંગ્લેંડ મા મોટો થયો છુ |
Further conversation - આગળ નો વાર્તાલાપ
what brings you to ...? | શુ તમને ખેચી લાવ્યુ...? |
England | ઇંગ્લેંડ મા? |
I'm on holiday | હું રજા ઉપર છુ |
I'm on business | હું ધંધા ના કામે છુ |
I live here | હું અહી રહુ છુ |
I work here | હું અહી કામ કરુ છુ |
I study here | હું અહી ભણુ છુ |
why did you come to ...? | તમે અહી કેમ આવ્યા છો...? |
the UK | ઇંગ્લેંડ મા |
I came here to work | હું અહિયા કામ કરવા આવ્યો છુ |
I came here to study | હું અહિયા ભણવા આવ્યો છુ |
I wanted to live abroad | મારે પરદેશ મા રહેવુ હતુ |
how long have you lived here? | તમે અહિયા કેટલો સમય થી રહો છો? |
I've only just arrived | હું બસ હમણા જ આવ્યો છુ |
a few months | બસ થોડા મહીના થી |
about a year | લગભગ 1 વર્ષ |
just over two years | 2 વર્ષ થી થોડુ વધારે |
three years | ત્રણ વર્ષ |
how long are you planning to stay here? | તમે અહોયા કેટલો સમય રહેવા ધારો છો? |
until August | ઑગસ્ટ સુધી |
a few months | કેટલાક મહીના |
another year | હજુ ઍક વર્ષ |
I'm not sure | હું ચોક્કસપણે કહી શકુ તેમ નથી |
do you like it here? | તમને અહિયા ગમે છે? |
yes, I love it! | હા,મને ખૂબ જ ગમે છે |
I like it a lot | હા,મને ખૂબ જ ગમે છે |
it's OK | તે બરાબર છે |
what do you like about it? | તમને તેમા શુ ગમે છે? |
I like the ... | મને ગમે છે ... |
food | ભોજન |
weather | હવામાન |
people | લોકો |
No comments:
Post a Comment