Ages and birthdays - ઉમર તથા જન્મદિવસો
| how old are you? | તમે કેટલા વર્ષ ના છો? |
| I'm ... | હું... |
| twenty-two | બાવીસ |
| thirty-eight | આડત્રીસ |
| when's your birthday? | તમારો જન્મદિવસ ક્યારે છે? |
| it's ... | તે છે... |
| 16 May ("the sixteenth of May"or "May the sixteenth") | 16 મે |
| 2 October ("the second of October" or "October the second") | 2 ઓક્ટોબર |
Living arrangements - રહેઠાણ સંબંધી વ્યવસ્થાઓ
| who do you live with? | તમે કોની જોડે રહો છો? |
| do you live with anybody? | તમે કોઈની જોડે રહો છો? |
| I live with ... | હું રહુ છુ મારા... |
| my boyfriend | પુરુષમીત્ર સાથે |
| my girlfriend | સ્ત્રીમીત્ર સાથે |
| my partner | ભાગીદાર જોડે |
| my husband | પતિ જોડે |
| my wife | પત્ની જોડે |
| my parents | માતા-પીતા જોડે |
| a friend | 1 મીત્ર જોડે |
| friends | મીત્રો જોડે |
| relatives | સગા-સંબંધી જોડે |
| do you live on your own? | શુ તમે ઍકલા રહો છો? |
| I live on my own | હૂ ઍકલો રહુ છુ |
| I share with one other person | હું બીજા ઍક વ્યક્તિ જોડે ભાગીદારી મા રહુ છુ |
| I share with ... others | હું ભાગીદારી મા રહુ છુ...બીજા |
| two | બે જોડે |
| three | ત્રણ જોડે |
Asking for contact details - સંપર્ક કરવા માટે ની વીગતો પુછવા
| what's your phone number? | તમારો ફોન નંબર શુ છે? |
| what's your email address? | તમારુ ઈમેલ અડ્રેસ શુ છે? |
| what's your address? | તમારુ અડ્રેસ શુ છે? |
| could I take your phone number? | શુ હું તમારો ફોન નંબર લઈ શકુ? |
| could I take your email address? | શુ હુ તમારુ ઈમેલ અડ્રેસ લઈ શકુ? |
| are you on ...? | શુ તમે છો...? |
| ફેસબુક મા | |
| MySpace | માયસ્પેસ મા |
| Skype | સ્કાઇપ મા |
| MSN | MSN મા |
| what's your username? | તમારુ યૂસરનેમ શુ છે? |
No comments:
Post a Comment