Friday, May 10, 2013

મોટર ચલાવવી તે

roadરસ્તો
trafficટ્રૅફિક
vehicleવાહન
roadsideરસ્તાની બાજુમા
car hireગાડી ભાડે કરવી
ring roadરિંગ રોડ
petrol stationપેટ્રોલ પંપ
kerbફુટપાથ
road signરસ્તાની નિશાનીઑ
pedestrian crossingપદયાત્રી માટે રસ્તો ઓળંગવાની જગ્યા
turningવળાંક
forkકાંટો
tollજકાત
toll roadજકાત નો રસ્તો
motorwayમોટર માટેનો રસ્તો
one-way streetઍક તરફ નો રસ્તો
T-junctionટી- જંક્ષન
roundaboutસર્કલ
accidentઅકસ્માત
breathalyserગંધ ઓળખવાનુ મશીન
traffic wardenમુખ્ય ટ્રૅફિક અધિકારી
parking meterપાર્કિંગ માટેનુ મીટર
car parkગાડી પાર્ક કરવાની જગ્યા
parking spaceગાડી પાર્ક કરવાની જગ્યા
multi-storey car parkબહુમાળી ગાડી પાર્ક
parking ticketપાર્ક કરવાની રસીદ
driving licenceગાડી ચલાવવા માટેનુ પરવાનો
reverse gearઉંધુ ગિયર
learner driverશિખાઉ ડ્રાઇવર
passengerયાત્રી
to stallઉભા રહેવુ
tyre pressureહવાનુ દબાણ
traffic lightટ્રૅફિક લાઇટ
speed limitગતિ મર્યાદા
speeding fineવધુ ગતિ માટેનો દંડ
level crossingરસ્તો ઓળંગવાની જગ્યા
jump leadsગતિરોધક
oilતેલ
dieselડીસલ
petrolપેટ્રોલ
unleadedસિસારહિત
petrol pumpપેટ્રોલ પંપ
driverડ્રાઇવર
to driveચલાવવુ
to change gearગિયર બદલવુ

jackજૅક
flat tyreપંક્ચર
punctureપંક્ચર
car washગાડી ધોવી
driving testવાહનચાલકની પરીક્ષા
driving instructorવાહન ચલાવતા શીખવનાર
driving lessonવાહન ચલાવવાના ક્લાસ
traffic jamટ્રૅફિક જામ
road mapરસ્તા નો નકશો
mechanicમેકૅનિક
garageગૅરેજ
second-handજૂની
bypassબારોબાર
servicesસર્વિસ
signpostનિશાનીઑ
to skidલપસી જવુ
speedઝડપ
to brakeબ્રેક મારવી
to accelerateઝડપ વધારવી
to slow downધીમા પડવુ
sprayછંટકાવ
icy roadબરફ વાળો રસ્તો
fogધુમ્મસ

Types of vehicle - વાહન ના પ્રકાર

carગાડી
vanવૅન
lorryખટારો
truckખટારો
mopedમોપેડ
scooterસ્કૂટર
motorcycleબાઇક
motorbikeબાઇક
busબસ
coachબસ
minibusનાની બસ
caravanકૅરવૅન


1 comment:

  1. this is really good , i suggest you to also start service of translation for one or two sentences , so when one feel difficult to speak in english due to lack of word power or grammer error he can get guidance from you

    ReplyDelete