Friday, May 10, 2013

ગાડી ના પૂર્જા

.
bootઆગળની ડિકી
bonnetઆગળની ડિકી
wheelપૈડા
roofછાપરૂ
windowબારી
wing mirrorઅંદરનો કાંચ
rear view mirrorપાછળ જોવા માટેનો કાંચ
dashboardડૅશબોર્ડ
steering wheelસ્ટિયરિંગ વ્હીલ
front seatઆગળની સીટ
back seatપાછળની સીટ
passenger seatયાત્રી માટેની સીટ
speedometerઝડપ દર્શાવતુ મીટર
temperature gaugeતાપમાન દર્શાવતો કાંટો
windscreenઆગળનો કાંચ
windscreen wiperઆગળનો કાંચ લુછવા માટેનુ સાધન
brakesબ્રેક
clutchક્લચ
acceleratorઝડપ વધારવા માટેનુ સાધન
manualમૅન્યૂયલ
automaticઑટોમૅટિક
indicatorદર્શક
headlightsઆગળની લાઇટ
headlampsઆગળના લૅંપ
sidelightsઆજુ-બાજુની લાઇટ
hazard lightsઅકસ્માત વખતની લાઇટ
tyreપૈડા
number plateનંબર પ્લેટ
aerialઉપરનુ
air-conditioningઠંડક માટેનુ યંત્ર
roof rackછત ઉપર નુ ખાનુ
handbrakeહાથ વડે ઉપયોગમા લેવાતી બ્રેક
engineઍંજિન
petrol tankપેટ્રોલની ટાંકી
fuel tankબળતણની ટાંકી
spark plugસ્પાર્ક પ્લગ
exhaustહવા બહાર ફેકવાનુ યંત્ર
exhaust pipeહવા બહાર ફેકવાનો પાઇપ
gear boxગિયર બૉક્સ
radiatorરેડિયેટર
heaterગરમ રાખવાનુ યંત્ર
seatbeltસુરક્ષા પટ્ટો
gear stickગિયર માટેની લાકડી


No comments:

Post a Comment