Discussing terms - નીયમો વિષે વાત કરવી
what's the price per night? | ઍક રાતની કિંમત શુ છે? |
is breakfast included? | શુ સવારનો નાસ્તો શામેલ છે? |
that's a bit more than I wanted to pay | આ મારે ભરવા હતા તેના કરતા થોડા વધારે છે |
can you offer me any discount? | શુ તમે મને કઈ વટાવ આપી શકો? |
have you got anything ...? | શુ તમારી પાસે કાઇ ...? |
cheaper | સસ્તુ છે |
bigger | મોટુ છે |
quieter | શાંત છે |
could I see the room? | શુ હું રૂમ જોઈ શકુ? |
Making the booking - આરક્ષણ કરાવવુ
OK, I'll take it | ભલે, હું તે લઈશ |
I'd like to make a reservation | હું આરક્ષણ કરાવવા માગુ છુ |
what's your name, please? | મહેરબાની કરીને, તમારુ નામ કહેશો? |
can I take your ...? | શુ હું તમારો ... લઈ શકુ? |
credit card number | ક્રેડિટ કાર્ડ નંબર |
telephone number | ટેલિફોન નંબર |
what time will you be arriving? | તમે કેટલા વાગે આવશો? |
Things you might see - વસ્તુઓ જે તમે કદાચ જુઓ
Vacancies | જગ્યા |
No vacancies | કોઈ જગ્યા નથી |
No comments:
Post a Comment