હોટેલ તથા આવાસ
| can you recommend any good ...? | શુ તમે મને કોઈ સારી ... નુ સૂચન કરી શકશો? |
| hotels | હોટેલ |
| B&Bs (abbreviation of bed and breakfasts — small low-priced hotels which include breakfast) | સૂવુ તથા ખાવુ (ઍવી નાની હોટેલ કે જેમા સવારનો નાસ્તો શામેલ હોય) |
| self-catering apartments | જાતે ખાવાનુ બનાવી ને રહી શકાય તેવી જગ્યા |
| youth hostels | જુવાન લોકો માટેની છાત્રાલય |
| campsites | તંબુ નાખવાની જગ્યા |
| how many stars does it have? | તેને કેટલા તારક મળેલા છે? |
| I'd like to stay in the city centre | હું શહેરની મધ્ય મા રહેવાનુ પસંદ કરીશ |
| |||||||||||||
No comments:
Post a Comment