Friday, May 10, 2013

નોકરી માટે અરજી કરવી


નોકરી માટે અરજી કરવી

Making a job application - નોકરી માટે અરજી કરવી

I saw your advert in the paperમે તમારી જાહેરાત છાપમા વાંચી હતી
 
could I have an application form?શુ તમે મને અરજીપત્રક આપશો?
could you send me an application form?શુ તમે મને અરજીપત્રક મોકલી આપશો?
 
I'm interested in this positionહું આ જગ્યા માટે રસ ધરાવુ છુ
I'd like to apply for this jobહું આ નોકરી માટે અરજી કરવા માગુ છુ

Asking about the job - નોકરી માટે પુછવુ

is this a temporary or permanent position?શુ આ કામચલાઉ જગ્યા છે કે કાયમી?
 
what are the hours of work?કામના કલાકો શુ છે?
will I have to work on Saturdays?શુ મારે શનિવારે કામ કરવુ પડશે?
will I have to work shifts?શુ મારે શિફ્ટમા કામ કરવુ પડશે?
 
how much does the job pay?નોકરીમા મને કેટલા પૈસા મળશે?
£10 an hour£10 ઍક કલાકના
£350 a week£350 ઍક અઠવાડિયાના
 
what's the salary?પગાર કેટલો છે?
£2,000 a month£2000 ઍક મહિનાના
£30,000 a year£30,000 ઍક વર્ષના
 
will I be paid weekly or monthly?મને અઠવાડિયે પગાર મળશે કે મહિને?
will I get travelling expenses?શુ મને આવાગમન નો ખર્ચો મળશે?
will I get paid for overtime?શુ મને વધારાના કલાકોનો પગાર મળશે?
 
is there ...?શુ ત્યા... છે?
a company carકંપની ની ગાડી
a staff restaurantસ્ટાફ માટે રેસ્ટોરેંટ
a pension schemeપેન્ષન
free medical insuranceમફત સ્વાસ્થ્ય વીમો
 
how many weeks' holiday a year are there?આખા વર્ષમા કેટલા અઠવાડિયાની રજા મળશે?
 
who would I report to?મારે કોની નીચે કામ કરવાનુ?
 
I'd like to take the jobહું આ નોકરી લેવાનુ પસંદ કરીશ
when do you want me to start?તમે મને ક્યારે ચાલુ કરવા ઈચ્છો છો?



Things you might hear - વસ્તુઓ જે તમે કદાચ સાંભળો

we'd like to invite you for an interviewઅમે તમને ઇંટરવ્યૂ માટે બોલાવા માગીઍ છે
 
this is the job descriptionઆ નોકરી મા કરવાના કામ ની યાદી છે
 
have you got any experience?શુ તમને કોઈ અનુભવ છે
have you got any qualifications?શુ તમારી પાસે કોઈ આવડત છે?
 
we need someone with experienceઅમને કોઈ અનુભવ વાળુ જોઈઍ છે
we need someone with qualificationsઅમને કોઈ લાયકાતવાળુ જોઈઍ છે
 
what qualifications have you got?તમારી લાયકાત શુ છે?
have you got a current driving licence?શુ તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસેન્સ છે?
 
how much were you paid in your last job?તમને તમારી છેલ્લી નોકરિમા કેટલો પગાર મળતો હતો?
 
do you need a work permit?શુ તમને કામ કરવા માટે પરવાનાની જરૂર પડશે?
 
we'd like to offer you the jobઅમે તમને નોકરી આપવા માગીઍ છે
when can you start?તમે ક્યારે ચાલુ કરી શકશો?
 
how much notice do you have to give?તમારે કેટલી નોટીસ આપવી પડશે?
there's a three month trial periodઅહી ત્રણ મહિનાનો ટ્રાઇયલ સમય છે
 
we'll need to take up referencesઅમારે ભલામણો જોવી પડશે
this is your employment contractઆ તમારી નોકરીનો કૉંટૅક્ટ છે

CV (curriculum vitae)

Nameનામ
Addressસરનામુ
Telephone numberફોન નંબર
Email addressઈમેલ અડ્રેસ
Date of birthજન્મ તારીખ
Nationalityરાષ્ટ્રીયતા
Marital statusપરણીત કે કુંવારા
Career objectiveનોકરી વિશેનો ખ્યાલ
Educationભણતર
Qualificationsલાયકાત
Employment historyનોકરી નો ઇતીહાસ
Leisure interestsખાલી સમય ના રસ ની પ્રવૃતીઓ
Refereesભલામણ



No comments:

Post a Comment