Making and answering a call - ફોન કરવો તથા ઉપાડવો
| hello! | હેલો!! |
| John speaking | જૉન બોલુ છુ |
| it's Maria here | મરીયા બોલુ છુ |
| could I speak to ..., please? | મહેરબાની કરીને, હું... સાથે વાત કરી શકુ? |
| Bill | બિલ |
| speaking! | બોલી રહ્યો છુ! |
| |
| who's calling? | કોણ બોલે છે? |
| could I ask who's calling? | શુ હું પૂછી શકુ કોણ બોલે છે? |
| |
| where are you calling from? | તમે ક્યાથી બોલો છો? |
| what company are you calling from? | તમે કઈ કંપનીમાથી બોલી રહ્યા છો? |
| |
| how do you spell that? | તમે તેની જોડણી કેવી રીતે કરશો? |
| |
| do you know what extension he's on? | તમને ખબર છે,તે કયા નંબર ઉપર છે? |
| |
| one moment, please | મહેરબાની કરીને, 1 મિનિટ |
| hold the line, please | મહેરબાની કરીને, ચાલુ રાખશો |
| |
| I'll put him on | હું તેમને લાઇન આપુ છુ |
| I'll put her on | હું તેણીને લાઇન આપુ છુ |
| |
| I'm sorry, he's ... | માફ કરશો, તેઓ ... |
| not available at the moment | હમણા મળી શકે તેમ નથી |
| in a meeting | મીટિંગ મા છે |
| |
| I'm sorry, she's ... | માફ કરશો,તેણીની ... |
| on another call | બીજા ફોન ઉપર છે |
| not in at the moment | હાલમા અહિયા નથી |
| |
| would you like to leave a message? | શુ તમે કોઈ સંદેશો મૂકવા માગો છો? |
| |
| could you ask him to call me? | શુ તમે તેમને મને ફોન કરવા કહેશો? |
| could you ask her to call me? | શુ તમે તેણીની ને મને ફોન કરવા કહેશો? |
| |
| can I take your number? | શુ હું તમારો નંબર લઈ શકુ? |
| what's your number? | તમારો નંબર શુ છે? |
| could I take your name and number, please? | મહેરબાની કરીને,શુ હું તમારુ નામ તથા નંબર લઈ શકુ? |
| |
| I'll call back later | હું પછીથી ફોન કરીશ |
| |
| is it convenient to talk at the moment? | શુ હમણા વાત કરવુ યોગ્ય છે? |
| |
| can I call you back? | શુ હું તમને પાછો ફોન કરી શકુ? |
| please call back later | મહેરબાની કરીને,પછી ફોન કરો |
| |
| thanks for calling | ફોન કરવા બદલ આભાર |
| |
| how do I get an outside line? | બહાર ફોન કરવા માટે લાઇન કેવી રીતે મળશે? |
| |
| have you got a telephone directory? | શુ તમારી પાસે ફોન ડાઇરેક્ટરી છે? |
| can I use your phone? | શુ હું તમારો ફોન વાપરી શકુ? |
જો તમને ના ગમતો હોય આવો ફોન આવે ત્યારે અહી આપેલા વાક્યો કામ લાગશે
Problems - તકલીફો
ટેલિફોન નો ઉપયોગ કરવો
Directory enquiries - ડાઇરેક્ટરી ની તપાસ
Mobile phones - મોબાઇલ ફોન
Sample answerphone message - જવાબી સંદેશા માટેનો નમૂનો
No comments:
Post a Comment