During the meal - જમવાના સમય દરમ્યાન
શુ તમે કોઈ વેટર નુ ધ્યાન ખેચવા માગતા હોવ તો માફ કરશો, ઍમ કહેવુ ઍ સૌથી નમ્ર રસ્તો છે
excuse me! | માફ કરશો! |
અહી કેટલાક બીજા વાક્યો છે જેનો તમે જમવા દરમ્યાન ઉપયોગ કરી શકશો
enjoy your meal! | તમારુ જમવાનુ માણો! |
bon appétit! | તમારુ જમવાનુ માણો! |
would you like to taste the wine? | શુ તમે વાઇન ચાખવાનુ પસંદ કરશો? |
could we have ...? | શુ અમે... લઈ શકીઍ? |
another bottle of wine | હજુ ઍક વાઇન ની બૉટલ |
some more bread | થોડી વધારે બ્રેડ |
some more milk | થોડુ વધારે દૂધ |
a jug of tap water | નળ ના પાણી નો ઍક જગ |
some water | થોડુ પાણી |
still or sparkling? | સાદુ કે સોડા વાળુ |
would you like any coffee or dessert? | શુ તમે કૉફી અથવા કઈ મીઠુ લેવાનુ પસંદ કરશો? |
do you have any desserts? | શુ તમારી પાસે કોઈ મીઠી વાનગી છે? |
could I see the dessert menu? | શુ હું મીઠી વાનગી ની યાદી જોઈ શકુ? |
was everything alright? | શુ બધુ બરાબર હતુ? |
thanks, that was delicious | આભાર, તે ઘણુ સરસ હતુ |
Problems - મુશ્કેલીઓ
this isn't what I ordered | આ ઍ નથી જે મે ઑર્ડર કરેલુ |
this food's cold | આ ખાવાનુ ઠંડુ છે |
this is too salty | આ ઘણુ ખારૂ છે |
this doesn't taste right | આનો સ્વાદ બરાબર નથી |
we've been waiting a long time | અમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે |
is our meal on its way? | શુ અમારૂ જમવાનુ આવી રહ્યુ છે |
will our food be long? | શુ અમારા ખાવાને વાર લાગશે? |
Paying the bill - બિલ ભરવુ
the bill, please | મહેરબાની કરીને, બિલ લાવશો |
could we have the bill, please? | મહેરબાની કરીને, અમને બિલ મળશે? |
can I pay by card? | શુ હું કાર્ડ દ્વારા ચૂકવણી કરી શકુ? |
do you take credit cards? | શુ તમે કાર્ડ લો છો? |
is service included? | શુ સર્વિસ નો સમાવેશ થયેલો છે? |
can we pay separately? | શુ અમે અલગ થી ચૂકવી શકીઍ? |
I'll get this | હું આ લઈ આવુ છુ |
let's split it | તેને અલગ કરી નાખીઍ |
let's share the bill | ચાલો બિલ વહેંચી લઈઍ |
Things you might see - વસ્તુઓ જે તમે કદાચ જુઓ
Please wait to be seated | મહેરબાની કરીને, બેસવા માટે રાહ જુઓ |
Reserved | આરક્ષીત |
Service included | સર્વિસ સમાવિષ્ટ |
Service not included | સર્વિસ સમાવિષ્ટ નથી |
Booking a table - ટેબલ આરક્ષીત કરાવવુ
do you have any free tables? | શુ તમારે ત્યા કોઈ ટેબલ ખાલી છે? |
a table for ..., please | મહેરબાની કરીને ઍક ટેબલ ... |
two | બે |
three | ત્રણ |
four | |
I'd like to make a reservation | હું આરક્ષણ કરાવવા માગુ છુ |
I'd like to book a table, please | મહેરબાની કરીને,હું ઍક ટેબલ આરક્ષિત કરાવવા માગુ છુ |
when for? | કયા દિવસ માટે? |
for what time? | કેટલા વાગ્યે? |
this evening at ... | આજે સાંજે... વાગે |
seven o'clock | સાત |
seven thirty | સાડા સાત |
eight o'clock | આઠ |
eight thirty | સાડા આઠ |
tomorrow at ... | કાલે ... વાગે |
noon | બાર વાગે |
twelve thirty | સાડા બાર |
one o'clock | ઍક વાગે |
one thirty | દોઢ વાગે |
for how many people? | કેટલા જણા માટે? |
I've got a reservation | મારૂ આરક્ષણ છે |
do you have a reservation? | શુ તમારુ આરક્ષણ છે? |
Ordering the meal - જમવાનુ ઑર્ડર કરવુ
could I see the menu, please? | મહેરબાની કરીને, શુ હું મેનુ જોઈ શકુ? |
could I see the wine list, please? | મહેરબાની કરીને, શું હું વાઇન ની યાદી જોઈ શકુ? |
can I get you any drinks? | શુ હું તમારા માટે કોઈ ડ્રિન્ક લાવી શકુ? |
are you ready to order? | શુ તમે ઑર્ડર આપવા માટે તૈયાર છો? |
do you have any specials? | શુ તમારી પાસે કાઇ ખાસ છે? |
what's the soup of the day? | આજ ના દિવસ નો સૂપ કયો છે? |
what do you recommend? | તમે શુ ભલામણ કરો છો? |
what's this dish? | આ કઈ વાનગી છે? |
I'm on a diet | હું ઉપવાસ ઉપર છુ |
I'm allergic to ... | મને પરેજી છે... |
wheat | ઘઉ થી |
dairy products | દૂધ ની બનાવટો થી |
I'm severely allergic to ... | |
nuts | સૂકા મેવા થી |
shellfish | શલ માછલી થી |
I'm a vegetarian | હું શાકાહારી છુ |
I don't eat ... | હું... ખાતો નથી |
meat | માંસ |
pork | ડુક્કર નુ માંસ |
I'll have the ... | હું...લઈશ |
chicken breast | ચિકન બ્રેસ્ટ |
roast beef | ગાય નુ શેકેલુ માંસ |
pasta | પાસ્ટા |
I'll take this | હું આ લઈશ |
I'm sorry, we're out of that | હું દિલગીર છુ, તે ખલાસ થઈ ગયુ છે |
for my starter I'll have the soup, and for my main course the steak | મારી શરૂઆત માટે હું સૂપ લઈશ, તથા મુખ્ય માટે હું સ્ટેક લઈશ |
how would you like your steak? | તમે તમારી સ્ટેક કેવી રીતે લેવા પસંદ કરશો? |
rare | બહુ ઓછી |
medium-rare | મધ્યમ- ઓછી |
medium | મધ્યમ |
well done | સંપૂર્ણ રાંધેલી |
is that all? | બસ આટલૂ જ? |
would you like anything else? | શુ તમે કઈ બીજુ લેવાનુ પસંદ કરશો? |
nothing else, thank you | બીજુ કઈ નઈ, આભાર |
we're in a hurry | અમે થોડા જલ્દી મા છે |
how long will it take? | તેને કેટલી વાર લાગશે? |
it'll take about twenty minutes | તેને લગભગ 20 મિનિટ લાગશે |
No comments:
Post a Comment