Thursday, May 9, 2013

Expressing needs and feelings - જરૂરીયાતો તથા ભાવનાઓ વ્યક્ત કરવી.


Expressing needs and feelings - જરૂરીયાતો તથા ભાવનાઓ વ્યક્ત કરવી.

I'm tiredહું થાકી ગયો છુ.
I'm exhaustedહું ઘણો થાકી ગયો છુ.
 
I'm hungryમને ભૂખ લાગી છે.
I'm thirstyમને તરસ લાગી છે.
 
I'm boredહું કંટાળી ગયો છુ.
I'm worriedહું ચિંતા મા છુ.
 
I'm looking forward to itહું તેની રાહ જોઈ રહ્યો છુ.
 
I'm in a good moodહું સરસ મૂડ મા છુ.
I'm in a bad moodહું ખરાબ મૂડ મા છુ.
 
I can't be botheredમને કાઇ પડી નથી આવુ નથી.

No comments:

Post a Comment