Thursday, May 9, 2013

Instructions - સૂચનાઓ


Instructions - સૂચનાઓ

come in!અંદર આવો.
please sit downમેહરબાની કરી ની બેસો.
could I have your attention, please?શું તમે અહી ધ્યાન રાખશો?
 
let's go!ચાલો જઈઍ.
hurry up!જલ્દી કરો.
get a move on!ઝડપ કરો.
 
calm downશાંતી રાખો.
steady on!સ્થિર રહો.
 
hang on a second1 સેકેંડ ઉભા રહો.
hang on a minute1 મિનિટ ઉભા રહો.
one moment, pleaseમેહરબાની કરશો, 1 સેકેંડ.
just a minuteફક્ત 1 મિનિટ
take your timeતમારો સમય લો.
 
please be quietમેહાબાની કરીને શાંતિ રાખો.
shut up!ચૂપ રહો.
stop it!બંધ કરો.
 
don't worryચિંતા ના કરશો.
don't forgetભૂલશો નહી.
 
help yourself
go aheadઆગળ જાઓ.
let me know!મને જણાવજો.

જો તમારે કોઈ ને દરવાજા મા તમારી પહેલા જવા દેવા હોય તો નમ્રતા થી કહો,
after you!તમારા પછી!

No comments:

Post a Comment