Congratulations and commiserations - શુભકામના તથા પ્રેરણાદાયક વાક્યો
| congratulations! | શુભકામના |
| well done! | ઘણુ સરસ! |
| good luck! | સારુ નસીબ! |
| bad luck! | સારુ નસીબ |
| never mind! | કાઇ વાંધો નહી! |
| what a pity! or what a shame! | કેટલુ ખરાબ! |
| happy birthday! | જન્મદિવસ મુબારક! |
| happy New Year! | નવુ વરસ મુબારક! |
| happy Easter! | ઈસ્ટર મુબારક! |
| happy Christmas! or merry Christmas! | નાતાલ ની શુભકામના! |
| happy Valentine's Day! | વૅલિંટાઇન દિવસ મુબારક! |
| glad to hear it | સંભળી ને આનંદથયો! |
| sorry to hear that | સંભળી ને દુખ થયુ! |
bad luck! means ખરાબ નસીબ....not સારુ નસીબ.... please change it...
ReplyDelete