Thursday, May 9, 2013

Languages and communication - ભાષાઓ તથા વાર્તાલાપ


Languages and communication - ભાષાઓ તથા વાર્તાલાપ

what languages can you speak?તમે કઈ ભાષા બોલી શકો છો?
 
I speak ...હું…
French, Spanish, and a little Russianફ્રેંચ, સ્પેનીશ તથા થોડુ રશિયન
fluent Germanજર્મન સરળતાથી
 
I can get by in ...હું સમજી શકુ છુ...
Italianઇટૅલિયન
 
I'm learning ...હું શીખુ છુ...
Chineseચાઇનીસ
 
where did you learn your English?તમે અંગ્રેજી ભાષા ક્યા શીખ્યા?
at schoolશાળા માં
at universityમહાવિધ્યાલય માં
I took a courseમે કોર્સ કર્યો છે.
I taught myselfહું જાતે શીખ્યો છુ.
 
do you understand?તમને સમજ પડી?
did you understand?તમને સમજ પડી હતી?
 
yes, I understoodહા, મને ખબર પડી હતી.
sorry, I didn't understandમાફ કરશો, મને ખબર નથી પડી.
 
how do you say ... in English?તમે અંગ્રેજી મા... કેવી રીતે કહેશો?
how do you spell that?તમે તેની જોડણી કેવી રીતે લખશો?
how do you pronounce this word?
 
you speak very good Englishતમે ઘણુ સરસ અંગ્રેજી બોલો છો.
your English is very goodતમારુ અંગ્રેજી ઘણુ સરસ છે.
 
I'm a little out of practiceમારા પ્રયત્નો ઓછા થઈ ગયા છે.
I'd like to practise my ...મારે મહેનત કરવી છે...
Portugueseપોરટુગીસ
 
let's speak in ...ચાલો આપણે વાત કરીયે ...
Englishઅંગ્રેજી મા
Italianઇટૅલિયન મા

જો કોઈ કઈ કહે અને તમે ના સાંભળ્યુ હોય તો તમે કહેશો,
sorry? or excuse me?માફ કરશો? અથવા મને માફ કરશો?

No comments:

Post a Comment