| how can I help you? | હું તમારી શુ મદદ કરી શકુ? |
| what's the problem? | તમને શુ તકલીફ છે? |
| |
| what are your symptoms? | તમારા લક્ષણો શુ છે? |
| |
| I've got a ... | મને... |
| temperature | તાવ |
| sore throat | ખરાબ ગળુ |
| headache | માથાનો દુખાવો |
| rash | છાલા |
| |
| I've been feeling sick | મને બીમારી જેવુ લાગે છે |
| I've been having headaches | મને માથાનો દુખાવો છે |
| |
| I'm very congested | મને ઘણો કૉફ છે |
| my joints are aching | મને સાંધાનો દુખાવો છે |
| I've got diarrhoea | મને ઝાડા થયા છે |
| |
| I've got a lump | મને દુખાવો છે |
| |
| I've got a swollen ... | મને ... સૂજી ગઈ છે |
| ankle | ઍડી |
| |
| I'm in a lot of pain | મને ઘણો દુખાવો છે |
| |
| I've got a pain in my ... | મને ... મા દુખાવો છે |
| back | પીઠ |
| chest | છાતી |
| |
| I think I've pulled a muscle in my leg | મને લાગે છે કે પગનો સ્નાયુ ખેચાઈ ગયો છે |
| |
| I'm ... | મને... છે |
| asthmatic | અસ્થમા |
| diabetic | ડાઇયેબેટિક |
| epileptic | વાઈ |
| |
| I need ... | મને ... જોઈઍ છે |
| another inhaler | બીજો પંપ |
| some more insulin | થોડુ ઈન્સુલીન |
| |
| I'm having difficulty breathing | મને શ્વાસ લેવામા તકલીફ પડે છે |
| I've got very little energy | મારામા બહુ થોડી શક્તિ બચી છે |
| I've been feeling very tired | મને ઘણો થાક લાગે છે |
| I've been feeling depressed | મને બહુ નીરાશા લાગે છે |
| I've been having difficulty sleeping | મને ઉંઘવામા તકલીફ પડે છે |
| |
| how long have you been feeling like this? | તમને કેટલા વખતથી આવુ થાય છે? |
| how have you been feeling generally? | સામાન્ય સંજોગો મા તમને કેવુ લાગે છે? |
| |
| is there any possibility you might be pregnant? | શુ તમે ગર્ભવતી હોવ આવી કોઈ શક્યતા છે? |
| I think I might be pregnant | મને લાગે છે કે હું ગર્ભવતી છુ |
| |
| do you have any allergies? | શુ તમને કોઈ ઍલારજી છે? |
| I'm allergic to antibiotics | મને ભારે દવાની ઍલારજી છે |
| |
| are you on any sort of medication? | શુ તમે કોઈ દવાની અસર નીચે છો? |
| |
| I need a sick note | મને બીમારી માટે નોંધ જોઈઍ છે |
No comments:
Post a Comment