| where's the ...? | ... ક્યા છે? | 
| cinema | સિનેમા | 
| theatre | થિયેટર | 
| art gallery | સાંસ્કૃતીક કેન્દ્ર | 
| museum | સંગ્રહસ્થાન | 
| concert hall | સંગીત નો ખંડ | 
| stadium | સ્ટેડિયમ | 
| do you want to go out tonight? | તમે આજે રાતે બહાર જવાનુ પસંદ કરશો? | 
| let's go to ... | ચાલો ... મા જઈશૂ | 
| the pub | પબ | 
| the cinema | સિનેમા | 
| the theatre | થિયેટર | 
| a concert | સંગીત ખંડ | 
| a nightclub | નાઇટ ક્લબ | 
| what's on at the ...? | ... મા શુ ચાલુ છે? | 
| cinema | સિનેમા | 
| theatre | થિયેટર | 
| is there anything good on? | શુ કાઇ નવુ સારુ છે? | 
| shall we go ...? | શુ આપણે ... જાઇઍ? | 
| swimming | તરવા | 
| skating | સ્કેટિંગ | 
| bowling | બોલિંગ | 
| shall we go for a walk? | શુ આપણે ચાલવા જઇશૂ? | 
| shall we go for a bike ride? | |
| I'd like to hire a bike | |
No comments:
Post a Comment