Discussing your requirements - તમારી જરૂરીયાતોની ચર્ચા કરવી
Enquiring about a property - ઘર બાબતે પુછવુ
| how much is the rent? | ભાડુ કેટલુ છે? |
| what's the asking price? | પુછવાની કિંમત શુ છે? |
| is the price negotiable? | ભાવ મા વાટા-ઘાટ થશે? |
| are they willing to negotiate? | શુ તેઓ ભાવ-તાલ કરવા તૈયાર છે? |
| how long has it been on the market? | તે બજાર મા કેટલા વખત થી છે? |
| is there a ... school nearby? | શુ નજીક મા કોઈ ... શાળા છે? |
| primary | પ્રાથમિક |
| secondary | માધ્યમિક |
| how far is it from the nearest station? | સૌથી નજીકના સ્ટેશન થી આ કેટલુ દૂર છે? |
| are there any local shops? | શુ ત્યા કોઈ સામાન્ય દુકાનો છે? |
| what are the car parking arrangements? | ગાડી મૂકવા માટેની શુ વ્યવસ્થા છે? |
| what sort of view does it have? | તેમા કયા પ્રકારનો દેખાવ છે? |
| what floor is it on? | તે કયા માળ ઉપર છે? |
સૂચના: મા જી માળ ગલીના જોડે હોય તેને ગ્રાઉંડ ફ્લોર કહેવાય છે અન તેની ઉપર ના ફ્લોર ને પહેલો માળ કહેવાય છે
| it's on the ... | તે... ઉપર છે |
| ground floor | ગ્રાઉંડ ફ્લોર |
| first floor | પહેલો માળ |
| second floor | બીજો માળ |
| third floor | ત્રીજો માળ |
| are pets allowed? | શુ પાળેલા પ્રાણીઓ આવવા દેશે? |
| I'd like to have a look at this property | મારે આ ઘર જોવુ છે |
| when would you be available to view the property? | તમે ઘર જોવા ક્યારે મળશો? |
| the rent's payable monthly in advance | ભાડુ ઍક મહિના નુ અગાઉ થી ભરવુ પડશે |
| there's a deposit of one month's rent | ઍક મહિનનુ ભાડુ જમા કરાવવુ પડશે |
| how soon would you be able to move in? | તમે કેટલા જલ્દી રેહવા આવી શકશો? |
| it's not what I'm looking for | આ મને જોઈઍ છે તેવુ નથી |
| I'd like to make an offer | હું ઍક ઑફર મૂકવા માગુ છુ |
| I'll take it | હું તે લઈશ |
| we'll take it | અમે તે લઈશૂ |
Things you might see - વસ્તુઓ જે તમે કદાચ જુઓ
| For sale | વેચવા માટે |
| To let | ભાડે આપવા માટે |
| Under offer | વાત ચાલુ છે |
| Sold | વેચાઈ ગયુ |
| Reduced | ઓછા ભાવમા |
| New price | નવો ભાવ |
| Offers around £250,000 | ભાવ લગભગ £2,50,000 |
| Offers in excess of £180,000 | ભાવ લગભગ £180,000 થી વધારે |
| £200,000 ono (abbreviation of or nearest offer) | £2,00,000 ono (આની નજીક ની કોઈ ઑફર) |
| POA (abbreviation of price on application) | અરજી વખત નો ભાવ |
| £110 pw (abbreviation of per week) | £110 pw (દરેક અઠવાડિયે) |
| £400 pcm (abbreviation of per calendar month) | £400 pcm (દરેક મહિના મા |
No comments:
Post a Comment