receptionist | રિસેપ્ષનિસ્ટ |
lawyer | વકીલ |
solicitor | વકીલ |
barrister | વકીલ |
accountant | નામુ લખનાર |
teacher | શિક્ષક |
doctor | ડૉક્ટર/તબીબ |
dentist | દાંત ના ડૉક્ટર |
optician | ચશ્મા બનાવનાર |
surgeon | સર્જન |
nurse | નર્સ/ પરીચારીકા |
chemist | કેમિસ્ટ |
pharmacist / chemist | દવા આપનાર |
council worker | નગરપંચાયત મા કામ કરનાર |
civil servant | સરકારી કાર્યકર |
engineer | ઇંજિનિયર |
salesman / saleswoman | વસ્તુ વેચનાર |
sales rep (sales representative) | વસ્તુ વેચનાર |
manager | વ્યવસ્થાપક્ |
marketing director | માર્કેટીંગ ડાઇરેક્ટર |
personnel manager | અંગત વ્યવસ્થાપક |
lecturer | લેક્ચરર |
physiotherapist | કસરત કરાવનાર ડૉક્ટર |
psychiatrist | માનસિક રોગોના ડૉક્ટર |
buyer | ખરીદનાર |
artist | કલાકાર |
writer | લેખક |
painter | ચિત્રકાર |
decorator | શણગાર કરનાર |
builder | બાંધકામ કરનાર |
taxi driver | ટૅક્સી ચલાવનાર |
lorry driver | ખટારો ચલાવનાર |
police officer (traditionally known aspoliceman or policewoman) | પોલીસ |
pilot | વિમાનચાલક |
shopkeeper | દુકાનદાર |
store manager | સ્ટોર વ્યવસ્થાપક |
office worker | કચેરી મા કામ કરનાર |
shop assistant | દુકાન મા સહાયક |
hairdresser | વાળ કાપનાર |
barber | વાળંદ |
flight attendant (traditionally known as air steward, air stewardess, orair hostess) | વિમાનમા કામ કરનાર |
temp (temporary worker) | હંગામી |
sales assistant | દુકાન મા સહાયક |
firefighter (traditionally known asfireman) | આગ સામે લડનાર |
baker | બેકરી વાળો |
telephonist | ટેલિફોન વાળો |
secretary | સહાયક |
bank manager | બૅંક વ્યવસ્થાપક |
insurance broker | વીમા સલાહકાર |
travel agent | યાત્રા સલાહકાર |
estate agent | ઘર સલાહકાર |
cook | રસોઈયો |
chef | રસોઈયો |
waiter | વેટર |
waitress | વેટર |
No comments:
Post a Comment