Friday, May 10, 2013

ધંધા


receptionistરિસેપ્ષનિસ્ટ
lawyerવકીલ
solicitorવકીલ
barristerવકીલ
accountantનામુ લખનાર
teacherશિક્ષક
doctorડૉક્ટર/તબીબ
dentistદાંત ના ડૉક્ટર
opticianચશ્મા બનાવનાર
surgeonસર્જન
nurseનર્સ/ પરીચારીકા
chemistકેમિસ્ટ
pharmacist / chemistદવા આપનાર
council workerનગરપંચાયત મા કામ કરનાર
civil servantસરકારી કાર્યકર
engineerઇંજિનિયર
salesman / saleswomanવસ્તુ વેચનાર
sales rep (sales representative)વસ્તુ વેચનાર
managerવ્યવસ્થાપક્
marketing directorમાર્કેટીંગ ડાઇરેક્ટર
personnel managerઅંગત વ્યવસ્થાપક
lecturerલેક્ચરર
physiotherapistકસરત કરાવનાર ડૉક્ટર
psychiatristમાનસિક રોગોના ડૉક્ટર
buyerખરીદનાર
artistકલાકાર
writerલેખક
painterચિત્રકાર
decoratorશણગાર કરનાર
builderબાંધકામ કરનાર
taxi driverટૅક્સી ચલાવનાર
lorry driverખટારો ચલાવનાર
police officer (traditionally known aspoliceman or policewoman)પોલીસ
pilotવિમાનચાલક
shopkeeperદુકાનદાર
store managerસ્ટોર વ્યવસ્થાપક
office workerકચેરી મા કામ કરનાર
shop assistantદુકાન મા સહાયક
hairdresserવાળ કાપનાર
barberવાળંદ
flight attendant (traditionally known as air steward, air stewardess, orair hostess)વિમાનમા કામ કરનાર
temp (temporary worker)હંગામી
sales assistantદુકાન મા સહાયક
firefighter (traditionally known asfireman)આગ સામે લડનાર
bakerબેકરી વાળો
telephonistટેલિફોન વાળો
secretaryસહાયક
bank managerબૅંક વ્યવસ્થાપક
insurance brokerવીમા સલાહકાર
travel agentયાત્રા સલાહકાર
estate agentઘર સલાહકાર
cookરસોઈયો
chefરસોઈયો
waiterવેટર
waitressવેટર

directorડાઇરેક્ટર
managing directorમૅનેજિંગ ડાઇરેક્ટર
musicianસંગીતકાર
actorઅભિનેતા
actressઅભિનેત્રી
modelમોડેલ
playwrightનાટ્યલેખક
singerગાયક
dancerનર્તક
politicianરાજકારણી
housewifeગૃહિણી
unemployedબેકાર
retiredનિવૃત્ત
floristફુલવાળો
architectઆર્કિટેક્ટ
surveyorમોજણી કરનાર
landlordમકાનમાલિક
mechanicમેકૅનિક
carpenterસુતાર
factory workerકારખાના મા કામ કરનાર
traffic wardenટ્રૅફિક ની સંભાળ રાખનાર
PA (personal assistant)અંગત મદદનીશ
electricianઍલેક્ટ્રિક નુ કામ કરનાર
cleanerસાફ-સફાઈ કરનાર
photographerફોટા પાડનાર
translatorદુભાષીયો
social workerસામાજીક કાર્યકર
carerસંભાળ રાખનાર
plumberપ્લમબર
gardenerમાળી
nannyનાના છોકરાઓની સંભાળ રાખનાર
barmanબારમૅન
barmaidબારમૅન
counsellorસલાહકાર
soldierસૈનિક
sailorનાવિક
postmanટપાલી
farmerખેડૂત
butcherખાટકી
journalistપત્રકાર
bus driverબસ ચલાવનાર
driving instructorવાહન ચલાવતા શીખવનાર
programmerપ્રોગ્રામર
graphic designerગ્રૅફિક બનાવનાર
web designerવેબસાઇટ બનાવનાર
web developerવેબસાઇટ બનાવનાર
self-employedધંધાદારી


No comments:

Post a Comment