| cabin | કૅબિન |
| deck | ડેક |
| seasick | સમુદ્રી બિમારી |
| port | બંદર |
| harbour | બંદર |
| ferry | નાની બોટ |
| hovercraft | ઍક જાતની નૌકા |
| crossing | ક્રૉસ કરવુ |
| captain | નૌકા ચાલક |
| on board | નૌકા ઉપર |
| lifeboat | જીવન રક્ષક નૌકા |
| life belt | જીવન રક્ષક પટ્ટો |
| life jacket | જીવન રક્ષક જૅકેટ |
| car deck | ગાડી માટેની જગ્યા |
| foot passenger | ઉભા રહેવાની જગ્યા |
| seat number | સીટ નંબર |
| buffet | બફે |
| restaurant | રેસ્ટોરેંટ |
| information desk | માહિતી માટેનુ ટેબલ |
| bureau de change | પૈસા બદલવાની જગ્યા |
| currency exchange | પૈસા બદલવાની જગ્યા |
| to sail | નૌકવિહાર કરવો |
| to embark | લંગર નાખવુ |
| to disembark | લંગર ઉપાડવુ |
No comments:
Post a Comment