બૅંક માં
જ્યારે તમે બૅંક જવાના હોવ કે કૅશ મશીન નો ઉપયોગ કરવાના હોવ ત્યારે આ કેટલાક અંગ્રેજી વાક્યો નો તમારે ઉપયોગ કરવો પડશે

Making transactions
Other services - બીજી સેવાઓ
| I'd like to open an account | મારે ખાતુ ખોલાવવુ છે | 
| I'd like to open a personal account | મારે ઍક પોતાનુ ખાતુ ખોલાવવુ છે | 
| I'd like to open a business account | મારે ઍક ધંધાનુ ખાતુ ખોલાવવુ છે | 
| could you tell me my balance, please? | મહેરબાની કરીને, મને જૅમા રકમ કહેશો? | 
| could I have a statement, please? | મહેરબાની કરીને, મને સ્ટેટ્મેંટ મળશે? | 
| I'd like to change some money | મારે થોડા પૈસા બદલવા છે | 
| I'd like to order some foreign currency | મારે થોડી વિદેશી હુંડિયામણ જોઈશે | 
| what's the exchange rate for euros? | યૂરો માટેનો ઍક્સચેંજ ભાવ શુ છે? | 
| I'd like some ... | મારે થોડા...જોઈઍ છે | 
| euros | યૂરો | 
| US dollars | અમેરિકન ડૉલર | 
| could I order a new chequebook, please? | મહેરબાની કરીને, શુ હું ઍક નવી ચેક બુક ની અરજી કરી શકુ? | 
| I'd like to cancel a cheque | |
| I'd like to cancel this standing order | હું આ સ્ટૅંડિંગ ઑર્ડર રદ્દ કરવા માગુ છુ | 

No comments:
Post a Comment