Friday, May 10, 2013

વાળંદ જોડે



અહી કેટલાક અંગ્રેજી વાક્યો છે જે તમે વાળદ ની ત્યા વાળ ક્પાવા જાઓ કે કલર કરાવા જાઓ ત્યારે કામ લાગશે

I'd like a haircut, pleaseમારે વાળ ક્પાવા છે
do I need to book?શુ મારે આરક્ષણ કરાવવુ પડશે?
are you able to see me now?શુ તમે હવે મને જોઈ શકો છો?
would you like to make an appointment?શુ તમે આરક્ષણ કરવા માગો છો?
 
would you like me to wash it?શુ તમે આવુ ઈચ્છો છો કે હું તેને ધોવુ?
 
what would you like?તમને શુ ગમશે?
how would you like me to cut it?હું કેવી રીતે કાપુ તો તમને ગમશે?
 
I'll leave it to youહું ઍ તમારા ઉપર છોડુ છુ
 
I'd like ...મારે ... કરાવવુ છે
a trimટ્રિમ
a new styleનવી ભાત
a permપર્મ
a fringeફ્રિંજ
some highlightsથોડો કલર
it colouredકલર
 
just a trim, pleaseમહેરબાની કરીને, ફક્ત ટ્રિમ
 
how short would you like it?તમારે તેને કેટલા નાના કરવા છે?
not too shortવધુ નાના નહી
quite shortખૂબ નાના
very shortઘણા નાના
 
do you have a parting?શુ તમે પાથી પાડો છો?

that's fine, thanksઆભાર, તે બરાબર છે
 
what colour would you like?તમને કયો કલર ગમશે?
which of these colours would you like?આમથી કયો રંગ તમને ગમશે?
 
 
could you trim my beard, please?મહેરબાની કરીને, શુ તમે મારી દાઢી ટ્રિમ કરશો?
could you trim my moustache, please?મહેરબાની કરીને, મારી મુછ ટ્રિમ કરશો?
 
would you like anything on it?તમને આની ઉપર કાઈ જોઈઍ?
a little waxથોડુ વૅક્સ
some gelથોડુ જેલ
some hairsprayથોડુ હેરસ્પ્રે
nothing, thanksઆભાર, કાઇ નહી
 
how much is that?તે કેટલાનુ છે?

No comments:

Post a Comment