Friday, May 10, 2013

નંબર



Cardinal numbers – ગણીતિક આંકડા

zeroશૂન્ય(બોલવામા તથા તાપમાન માટે)
nilનીલ(જ્યારે રમત નો હાલ કહેવો હોય ત્યારે વપરાય)
noughtશૂન્ય(0 આંકડા માટે)
"O"ઑ(તે અંગ્રેજી શબ્દ o ની જેમ વપરાય છે,ખાસ કરીને ફોન નંબર કહેવા માટે)
 
oneઍક
twoબે
threeત્રણ
fourચાર
fiveપાંચ
sixછ
sevenસાત
eightઆઠ
nineનવ
 
tenદસ
elevenઅગિયાર
twelveબાર
thirteenતેર
fourteenચૌદ
fifteenપંદર
sixteenસોળ
seventeenસત્તર
eighteenઅઢાર
nineteenઓગણીસ
 
twentyવીસ
twenty-oneઍક્વીસ
twenty-twoબાવીસ
twenty-threeત્રેવીસ
 
thirtyત્રીસ
fortyચાલીસ
fiftyપચાસ
sixtyસાઈઠ
seventyસિત્તેર
eightyઍસી
ninetyનેવુ
 
one hundred, a hundredસો, ઍક સો
one hundred and one, a hundred and oneઍક સો ઍક
two hundredબસો
three hundredત્રણસો
 
one thousand, a thousandહજાર, ઍક હજાર
two thousandબે હજાર
three thousandત્રણ હજાર
 
one million, a millionઍક લાખ
one billion, a billionદસ લાખ



Ordinal numbers – બેકી નંબર

firstઍક
secondબીજુ
thirdત્રીજુ
fourthચોથુ
fifthપાંચમુ
sixthછ
seventhસાતમુ
eighthઆઠમુ
ninthનવમુ
 
tenthદસમુ
eleventhઅગીયારમુ
twelfthબારમુ
thirteenthતેરમુ
fourteenthચૌદમુ
fifteenthપંદરમુ
sixteenthસોળમુ
seventeenthસત્તરમુ
eighteenthઅઢારમુ
nineteenthઓગણીસમુ
 
twentiethવીસમુ
twenty-firstઍક્વીસમુ
twenty-secondબાવીસમુ
twenty-thirdત્રેવીસમુ
 
thirtiethત્રીસમુ
fortiethચાલીસમુ
fiftiethપચાસમુ
sixtiethસાઇઠમુ
seventiethસિત્તેરમુ
eightiethઍસીમુ
ninetiethનેવુમુ
 
hundredthસોમુ




No comments:

Post a Comment