grass | ઘાસ |
tree | ઝાડ |
shrub | નાનુ ઝાડ |
bush | નાનુ ઝાડ |
flower | ફુલ |
herb | દવા જેવી વનસ્પતી |
corn | મકાઈ |
wheat | ઘઉ |
nettle | આગિયો |
weed | નકામુ ઘાસ |
thistle | ઍક છોડ |
wild flower | જંગલી ફુલ |
cactus (plural: cacti) | થોર |
mushroom | મશરૂમ |
fungus (plural: fungi) | ફુગ |
toadstool | ઝેરી બિલાડી નો ટોપ |
ivy | ચમકિલા પાંદાડાવાલો ઍક છોડ |
moss | શેવાળ |
fern | હંસરાજ |
Trees - ઝાડ
oak | મજબૂત લાકડાવાળુ ઍક ઝાડ |
beech | ઍક ઝાડ |
ash | ઍક ઝાડ |
birch | ભૂર્જ |
lime | લીંબુડી |
holly | ઍક ઝાડ |
pine | ચિડ |
maple | ઍક ઝાડ |
elm | ઍક ઝાડ |
fir | ફર |
palm tree | તાડનુ ઝાડ |
chestnut | બદામ જેવુ ઍક ઝાડ |
willow | લાકડુ |
sycamore | ઍક ઝાડ |
Flowers - ફૂલો
tulip | ટ્યૂલિપ |
daffodil | પીળા ફુલવાળો ઍક છોડ |
sunflower | સુરજમુખી |
rose | ગુલાબ |
poppy | ખસખસ નો છોડ |
bluebell | વાદળી ફુલવાળો ઍક છોડ |
snowdrop | સફેદ ફુલવાળો ઍક છોડ |
crocus | ઍક નાનો છોડ |
foxglove | સફેદ ફુલવાળો ઍક છોડ |
daisy | ડેજ઼ી |
geranium | જરેનીયમ |
lily | લિલી |
waterlily | પાણી મા ઉગતુ લિલી |
orchid | ઑર્કિડ |
buttercup | પીળા ફુલવાળો ઍક છોડ |
dandelion | ડૅંડેલાઇયન |
carnation | કારનેશન |
No comments:
Post a Comment